શોધખોળ કરો

શ્રમિક રાતોરાત બની ગયો લખપતિ, તાબડતોડ બેન્કમાં ખોલાવવું પડ્યું લોકર, પોલીસની લીધી મદદ, શું છે મામલો, જાણો

ક્યારેક ક્યારેક એવું પણ બને છે કે, એક કાગળની ચબરખીથી રાતોરાત કિસ્મત બદલાય જાય છે. કેરળના શ્રમિક સાથે પણ કંઇક આવું જ બન્યું, તે રાતોરાત લખપતિ બની ગયો કઇ રીતે જાણીએ.

કેરળ:પ્રતિભા નામનો આ શ્રમિક કેરળના તિરુવનંતપુરમમાં કન્સ્ટ્કશનનું કામ કરવા માટે પહોંચ્યો હતો. પ્રતિભાએ કેરળ સરકાર તરફથી નીકળતી સાપ્તાહિક કારૂણ્ય પ્લસ લોટરી 40 રૂપિયામાં ખરીદી હતી. આ લોટરીથી તેમને 80 લાખ રૂપિયા લાગતા તેમની કિસ્મત ખુલ્લી ગઇ. શ્રમિક રાતોરાત બની ગયો લખપતિ, તાબડતોડ બેન્કમાં ખોલાવવું પડ્યું લોકર, પોલીસની લીધી મદદ, શું છે મામલો, જાણો એક પ્રવાસી શ્રમિકના હાથમાં અચાનક લાખો રૂપિયા આવી જતાં તે ખુશ થઇ ગચો પરંતુ ગભરાઇ પણ ગયો હતો. તેમને લૂંટ ચોરીનો ડર પણ સતાવતો હતો. પ્રતિભા પાસે કોઇ બેન્ક અકાઉન્ટ ન હોવાથી તેમને સમજાતું ન હતું કે આ રકમ ક્યાં મૂકશે? શ્રમિક રાતોરાત બની ગયો લખપતિ, તાબડતોડ બેન્કમાં ખોલાવવું પડ્યું લોકર, પોલીસની લીધી મદદ, શું છે મામલો, જાણો પ્રતિભા લોટરી લાગતા સીધો જ પોલીસ સ્ટેશન પહોંચી ગયો અને તેમણે પહેલા તો પોલીસ સુરક્ષા માંગી, ત્યારબાદ પોલીસે પુજારા કેનેરા બેન્કના કર્મીએ પોલીસે સ્ટેશન બોલાવ્યાં અને લોટરીની ટિકિટને લોકરમાં મૂકાવી. શ્રમિક રાતોરાત બની ગયો લખપતિ, તાબડતોડ બેન્કમાં ખોલાવવું પડ્યું લોકર, પોલીસની લીધી મદદ, શું છે મામલો, જાણો લોટરી જિત્યા બાદ પોલીસ પહેલા તેમને બેન્ક લઇ ગઇ અને ત્યારબાદ તેમને સુરક્ષિત ઘર સુધી પહોંચાડ્યો. નોંધનિય છે કે, કારૂણ્ય પ્લસ લોટરીમાં પહેલા વિજેતાને 80 લાખ, બીજા વિજેતાને 10 લાખ,  ત્રીજા વિજેતાને 8000 કોન્સોલેશન પ્રાઇઝ આપવામાં આવે છે.

ટોપ સ્ટોરી

Delimitation Bill: ઇન્ડિયા ગઠબંધનમાં ફૂટ, સીમાંકન બિલનું RJDએ કર્યુ સમર્થન
Delimitation Bill: ઇન્ડિયા ગઠબંધનમાં ફૂટ, સીમાંકન બિલનું RJDએ કર્યુ સમર્થન
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો
5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આશીર્વાદ ગાયમાતાના
Hun To Bolish : હું તો બોલીશ : પટેલ-ચૌધરી-પાટીદાર
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીના આંગણે સરકાર
Delimitation Bill : મોદી કેબિનેટની સીમાંકન બિલને મંજૂરી, ગુજરાતમાં લોકસભાની બેઠકો વધશે?
CM Bhupendra Patel: 2027ની ચૂંટણી પહેલાં CM એક્શન મોડમાં! , બજેટને લઈને 16 વિભાગોની કરી સમીક્ષા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ
Embed widget