શોધખોળ કરો

Lalu Yadav Health Live Update: દિલ્હીની એઇમ્સમાં ચાલી રહી છે લાલૂ પ્રસાદ યાદવની સારવાર, રાબડી દેવીએ કહ્યુ- 'તમામ લોકો પ્રાર્થના કરો'

આરજેડી સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવની દિલ્હી એઇમ્સમાં સારવાર ચાલી રહી છે

LIVE

Key Events
Lalu Yadav Health Live Update: દિલ્હીની એઇમ્સમાં ચાલી રહી છે લાલૂ પ્રસાદ યાદવની સારવાર, રાબડી દેવીએ કહ્યુ-  'તમામ લોકો પ્રાર્થના કરો'

Background

પટના: આરજેડી સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવની દિલ્હી એઇમ્સમાં સારવાર ચાલી રહી છે. બુધવારે રાત્રે 10 વાગ્યે તેમને એર એમ્બ્યુલન્સ મારફતે પટનાથી દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. દિલ્હી પહોંચ્યા બાદ લાલૂ યાદવના પુત્ર તેજસ્વી યાદવે કહ્યું કે તેમના શરીરમાં કોઈ હલચલ થઇ રહી નથી.  તેમણે કહ્યું કે લાલૂ યાદવની પહેલા પણ AIIMSમાં લાંબા સમય સુધી સારવાર કરવામાં આવી હતી તેથી AIIMSના ડૉક્ટરોને તેમના પિતાની બીમારીની જાણકારી છે.

તેજસ્વી યાદવના જણાવ્યા અનુસાર લાલુ પ્રસાદના શરીરમાં ત્રણ જગ્યાએ ફ્રેક્ચર છે. જેના કારણે તેના શરીરમાં કોઈ હલચલ થઇ રહી નથી. આ માટે તેમને ઘણી દવાઓ આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આ દવાઓની હાર્ટ અને કિડની પર અસર ના થાય તે માટે તેઓને દિલ્હી એઈમ્સમાં લાવવામાં આવ્યા છે. અહીં તેમના આખા શરીરની તપાસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે તેમને સારી સારવાર માટે અહીંથી સિંગાપોર લઈ જવા માટે પણ વાતચીત કરવામાં આવશે. તેમને છાતીમાં પણ તકલીફ છે. બે-ત્રણ દિવસથી તાવ પણ રહેતો હતો. જો કે હવે પરિસ્થિતિમાં ચોક્કસ સુધારો જોવા મળી રહ્યો છે. તેજસ્વીએ કહ્યું કે જો લાલૂ યાદવની તબિયત બે-ચાર અઠવાડિયામાં વધુ સુધરશે તો અમે તેમને સિંગાપોર લઈ જઈશું.

10:21 AM (IST)  •  07 Jul 2022

રાબડી દેવીએ કહ્યું- બધા પ્રાર્થના કરો

લાલુ યાદવના પત્ની અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ કહ્યું કે ચિંતા ના કરો, તેમની સારવાર થઈ રહી છે. દરેક વ્યક્તિ તેમના માટે પ્રાર્થના કરો કે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય. બુધવારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પટનાની પારસ હોસ્પિટલમાં ગયા અને લાલુ યાદવના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી. લાલુ યાદવને જોઈને નીતિશ કુમાર ભાવુક થઈ ગયા અને કહ્યું કે તેઓ મારા જૂના મિત્ર છે. તેમણે તેમના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ

સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'

આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક

SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર

Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું

IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો

Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

Embed widget