શોધખોળ કરો

UP: બૉયફ્રેંડને જલસા કરાવવા છોકરીઓ બની લૂંટારું, તિજોરી કાપી 27 લાખ લૂંટ્યા

લખનઉ: ગર્લફ્રેંડ માટે લૂંટ કે ચોરી કરનાર યુવકો વિશે તમે પહેલા ઘણી વખત સાંભળ્યું હશે, પરંતુ આજે તમને પોતાના બૉયફ્રેંડ માટે લાખોની ચોરી કરનાર યુવતીઓની વાત કરવા જઈ રહ્યા છીએ. બીબીએ અને બીડીએસનો અભ્યાસ કરી રહેલી યુવતીઓ પોતાના મકાન માલિકના ઘરમાંથી લાખોની ચોરી કરી હતી. ઘટનાની મળતી માહિતી પ્રમાણે, 20 જૂને વિભૂતિખંડના વાસ્તુખંડમાં સીઆરપીએફમાં ફરજ ઉપર રહેલા રમેશ સિંહના ઘરમાં લાખોની ચોરી થઈ હતી. યુવતીઓએ મકાનની અંદર રાખેલી તિજોરીને કાપીને તેમને સાથે લઈ ગયા હતા, સાથે ઘરમાં સોના-ચાંદીના વાસણોની ચોરી કરવામાં આવી હતી. જ્યારે પોલીસે આ ઘટનાની તપાસ કરી તો ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો હતો. સીઆરપીએફ જવાનના ઘરે થયેલી ચોરીમાં તેના ઘરમાં ભાડે રહેતી બે યુવતીઓએ કરી હતી. બીબીડી કૉલેજમાંથી બીબીએ અને બીડીએસનો અભ્યાસ કરી રહેલી અંશિકા ઠાકુર અને મિનાક્ષી પંતે પોતાના બૉયફ્રેંડ શ્રીધર ચેટર્જી અને શાંતનુ સિંહની સાથે આ ચોરી કરી હતી. ચોરેએ પોતાની હોશિયારીથી ઘરની અંદર રહેલી તિજોરી કાપી હતી. તેમાંથી 27 લાખ રૂપિયા રોકડા અને ઘરમાં રહેલા સોના-ચાંદીના ઘરેણાં મળ્યા હતા. આટલી માતબર રકમ જોઈને ચારોનો હોશ ઉંડી ગયો હતો. તમામે ચારોએ પોતાના ભાગનો હિસ્સો કરી નાંખ્યો હતો અને તેના પછી શોપિંગ કરી હતી. યુવતીઓએ પોતાના માટે સ્કુટી-મોબાઈલ અને કપડાંની ખરીદી કરી હતી. જ્યારે યુવકોએ સ્પોર્ટસ બાઈક ખરીદી પોતાનો શોખ પુરો કર્યો હતો. પોલીસે જ્યારે આ લોકોની ધરપકડ કરી ત્યારે તેમાંથી એક સાથી શાંતનુ સિંહ ફરાર થયો હતો. પરંતુ પોલીસે તેમની પાસેથી 17 લાખ રૂપિયા રોકડા અને ખરીદેલો સામાનમાં બાઈક, સ્કૂટી જપ્ત કર્યા છે. પોલીસને આશંકા છે કે જ્યારે શાંતનુની ધરપકડ થશે ત્યારે તેમની પાસેથી ચોરી કરાયેલ ઘરેણા પણ મળી જશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગૃહિણીઓ માટે મોટા રાહતના સમાચાર, અમૂલે દૂધના ભાવમાં કર્યો ઘટાડો, જાણો લિટરે કેટલો ફાયદો થશે

Maharashtra: ભંડારામાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 8 લોકોના મોત  

સોનાનો ભાવ આસમાને: અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ, જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ કેટલો છે

Budget 2025 Expectations: મધ્યમ વર્ગને રાહત આપી શકે છે બજેટ, નાણામંત્રી આ યોજનાઓની જાહેરાત કરે તેવી અપેક્ષા 

ABP Premium

વિડિઓઝ

USA: ટ્રમ્પના કાયદાના અમલ પહેલા જ હોસ્પિટલો બહાર ડિલેવરી માટે ભારતીય મહિલાઓની લાગી લાઈનHarsh Sanghavi: પ્રયાગરાજમાં મહાકુંભ 2025ને લઈને હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત | Mahakumbh 2025Surat Suicide Case: આદર્શ પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીના આપઘાત કેસમાં સ્કૂલની પોલમ પોલ, જુઓ આ વીડિયોમાંJunagadh: કેશોદ હાઈવે પર દુષ્કર્મના આરોપીએ એસિડ ગટગટાવી કર્યો આપઘાતનો પ્રયાસ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગૃહિણીઓ માટે મોટા રાહતના સમાચાર, અમૂલે દૂધના ભાવમાં કર્યો ઘટાડો, જાણો લિટરે કેટલો ફાયદો થશે
ગૃહિણીઓ માટે મોટા રાહતના સમાચાર, અમૂલે દૂધના ભાવમાં કર્યો ઘટાડો, જાણો લિટરે કેટલો ફાયદો થશે
Maharashtra: ભંડારામાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 8 લોકોના મોત  
Maharashtra: ભંડારામાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 8 લોકોના મોત  
સોનાનો ભાવ આસમાને: અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ, જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ કેટલો છે
સોનાનો ભાવ આસમાને: અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ, જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ કેટલો છે
Budget 2025 Expectations: મધ્યમ વર્ગને રાહત આપી શકે છે બજેટ, નાણામંત્રી આ યોજનાઓની જાહેરાત કરે તેવી અપેક્ષા 
Budget 2025 Expectations: મધ્યમ વર્ગને રાહત આપી શકે છે બજેટ, નાણામંત્રી આ યોજનાઓની જાહેરાત કરે તેવી અપેક્ષા 
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થશે ત્યારે તમને કેટલું પેન્શન મળશે, શું મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે ?

Budget 2025: બજેટમાં ટેક્સ સ્લેબમાં મોટા ફેરફારની સંભાવનાઓ, સબસિડી પર મુકાશે કાપ

Monkey Pox New Case: સાવધાન! દેશમાં મંકીપોક્સનો પ્રથમ કેસ, સ્વાસ્થ્ય વિભાગે જાહેર કરી ચેતવણી  

8th Pay Commission : 8મા પગાર પંચમાં લઘુત્તમ પગાર કેટલો હશે, કેવી રીતે થશે ગણતરી, જાણો વિગતો 

Embed widget