Next CM of MP: મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ સિવાય આ નેતાઓ પણ મુખ્યમંત્રી પદ માટે દાવેદાર, જાણો નામ

તસવીર સોશિયલ મીડિયા
મધ્ય પ્રદેશમાં 230 વિધાનસભા બેઠકો માટે મતોની ગણતરી શરુ છે. શરુઆતના વલણમાં ભાજપ સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે.
Madhya Pradesh Assembly Election Results 2023: મધ્ય પ્રદેશમાં 230 વિધાનસભા બેઠકો માટે મતોની ગણતરી શરુ છે. શરુઆતના વલણમાં ભાજપ સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે. ભાજપ 140 બેઠકો પર આગળ છે, જ્યારે કૉંગ્રેસ 88 બેઠકો પર આગળ છે.