શોધખોળ કરો

Coronavirus: ગુજરાતને અડીને આવેલા આ મોટા રાજ્યમાં કોરોનાનાના એક્ટિવ કેસની સંખ્યા 2 લાખને પાર, 25 હજારથી વધુ લોકોના મોત

નવા કેસ સાથે રાજ્યમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 8 લાખ 25 હજાર 739 થઈ ગઈ છે.

મુંબઈ: દેશમાં સૌથી વધુ કોરોના વાયરસથી પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર થમી રહ્યો નથી. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા કેસ અત્યાર સુધીનો રેકોર્ડ તોડી દીધો છે. રાજ્ય આરોગ્ય વિભાગ અનુસાર, 17 હજાર 433 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 292 લોકોના મૃત્યુ થયું છે. નવા કેસ સાથે રાજ્યમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 8 લાખ 25 હજાર 739 થઈ ગઈ છે. આ જીવલેણ વાયરસથી અત્યાર સુધીમાં 25 હજાર 195 લોકોના મોત થઈ ચૂક્યા છે. નવા કેસની સાથે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 2 લાખ 01 હજાર 703 થઈ છે. રાજ્યમાં કોરોનાથી 5 લાખ 98 હજાર 496 લોકો ઠીક થઈ ગયા છે.
મહારાષ્ટ્રમાં મુંબઈ કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત છે. મુંબઈમાં 24 કલાકમાં કોરોનાના નવા 1,622 કેસ નોંધયા હતા. મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ કેસનો આંકડો 1,48,569 પર પહોંચ્યો છે. જેમાંથી 1,19,702 લોકો સાજા થઈ ગયા છે અને 20,813 એક્ટિવ કેસ છે. મુંબઈમાં 7,724 લોકોના કોરોનાથી મોત થયા છે.
સરકારે PUBG સહિત 118 મોબાઇલ એપ પર મૂક્યો પ્રતિબંધ, જાણો વિગત

ટોપ સ્ટોરી

યૂપી ચૂંટણીઃ સર્વેએ મચાવ્યો તહેલકો, 'કાંટે કે ટક્કર'માં કોની બની રહી છે સરકાર ?

રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, HCનો CBI અને ED તપાસનો આદેશ કર્યો રદ

BJP-Akali Dal alliance: પંજાબમાં BJP અને અકાલી દળ ફરી એક સાથે! ગઠબંધન પર PM મોદીએ શું કહ્યું?

પંજાબના રાજકારણમાં મોટા સમાચાર, આજે અકાલી દળ અને ભાજપના ગઠબંધનની થશે જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન
Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાજી ધૂણે છે કેમ?
Surat: બારડોલી ટ્રિપલ મર્ડર કેસમાં પોલીસને સફળતા, મહારાષ્ટ્રથી 1 શખ્સની અટકાયત, વીમા વિવાદની આશંકા
3 ડિસેમ્બરે બેન્ક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ, જાણો કારણ
બદ્રીનાથ દાન ચોરી બાદ SITની તપાસ સમિતિએ શું આપ્યા મંદિર મેનેજમેન્ટને સૂચનો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢ કિન્નર અખાડામાં બબાલ, ગિરનારી માતા પર ગદાથી હુમલો કરી મહામંડલેશ્વર અને મહંતો ફરાર

Lalit Vasoya: પ્રફુલ પટેલની એકતાની અપીલ પર લલિત વસોયાએ ઉઠાવ્યા સવાલ, - 'સમાજના નામે રાજકીય ગંધ'

Gold Price: સોના-ચાંદીમાં સતત ઘટાડો, MCX પર સોનું 1,20,500 અને ચાંદી 1,41,000ને પર

બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો: વિશ્વ ઉમિયાધામમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની મોટી અપીલ
બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો: વિશ્વ ઉમિયાધામમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની મોટી અપીલ
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, HCનો CBI અને ED તપાસનો આદેશ કર્યો રદ
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, HCનો CBI અને ED તપાસનો આદેશ કર્યો રદ
ચૌધરી અને પાટીદાર સમાજને એક થવા જાહેર મંચ પરથી પ્રફુલ્લ પટેલની હાંકલ, શંકર ચૌધરીએ પણ આપ્યું સમર્થન!

Insurance: કાર અને બાઇક ઇન્શ્યૉરન્સ માટે સરકાર બદલી રહી છે કેટલાક નવા નિયમ, નહીં મળે પેટ્રૉલ

ICC રેન્કિંગમાં જસપ્રીત બુમરાહે લગાવી લાંબી છલાંગ, બીજા સ્થાન પર પહોંચ્યો, રોહિત શર્માને નુકસાન

Embed widget