શોધખોળ કરો

2020ની પ્રથમ મન કી બાતમાં બોલ્યા PM મોદી- ‘હિંસા કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી’

આજે પ્રજાસતાક દિવસ પર પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ મન કી બાત કરી હતી. આજે પ્રજાસત્તાક દિવસ હોવાથી કાર્યક્રમના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

નવી દિલ્હી: આજે પ્રજાસતાક દિવસ પર પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ મન કી બાત કરી હતી. આજે પ્રજાસત્તાક દિવસ હોવાથી કાર્યક્રમના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. સવારે 11 વાગ્યાની જગ્યાએ સાંજે 6 કલાકનો સમય નક્કી કરાયો હતો. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી કહ્યું, મારા પ્યારા દેશવાસીઓ આજે 26મી જાન્યુઆરી છે. ગણતંત્ર દિવસની શુભકામનાઓ. આ વર્ષ અને દશકનો આ પહેલો કાર્યક્રમ છે. આજે ગણતંત્ર દિવસના લીધે સમયમાં ફેરફાર કરવો પડ્યો છે. દિવસ બદલાય છે, સમય બદલાય છે, વર્ષ બદલાય છે પરંતુ ભારતના લોકોનો ઉત્સાહમાં કમી નથી. દેશ માટે કંઈક કરવાની ભાવના મજબૂત થતી જાય છે. 2020 ની પ્રથમ ‘મન કી બાત’ કાર્યકમને સંબોધન કરતાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું કે હિંસા એ દેશની કોઈપણ સમસ્યાનું સમાધાન નથી. તેમણે કહ્યું હિંસક માર્ગનો આશરો લઇને કોઈ સમાધાન લાવી શકાતું નથી. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી કહ્યું, આજે આપણે નવા વિષયો પર ચર્ચા કરવા, આપણા દેશવાસીઓની નવીનતમ સિદ્ધિઓની ઉજવણી કરવા અને ભારતની ઉજવણી કરવા માટે મન કી બાત કાર્યક્રમ પર છીએ. મન કી બાત, શેરીંગ, લર્નિંગ અને ગ્રોઇંગ ટુગેધરનું એક સહજ પ્લેટફોર્મ બની ગયું છે. દર મહિને લોકો તેમના સૂચન શેર કરે છે. તેના પર અમને ચર્ચા અને કામ કરવાનો મોકો મળે છે. ઘણા વર્ષોમાં આપણે નો ટૂ સિંગલ યૂઝ પ્લાસ્ટિક, ખાદી, સ્વચ્છતા, દીકરીઓને સન્માન, કેશલેશ ઇકોનોમી જેવા સંકલ્પોનો જન્મ આપણી ચર્ચામાં થયો. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ મન કી બાતમાં કહ્યું, આજે જળ સંરક્ષણની ભાવના વધી રહી છે. તેના માટે ઘણા વ્યાપક અને નવા પ્રયાસો ચાલી રહ્યા છે. છેલ્લા મોનસૂનના સમયે શરૂ કરવામા આવેલું જળ શક્તિ અભિયાન જનભાગીદારીથી આગળ વધી રહ્યું છે. આ અભિયાનમાં સમાજના દરેક વર્ગે તેમનું યોગદાન આપ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
આવતીકાલનું હવામાન: 13 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 13 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી
વાયનાડમાં ભૂસ્ખલનથી  3 લોકોના મોત, રુંવાડા ઊભા કરી દેશે આ તબાહીનો Video 
વાયનાડમાં ભૂસ્ખલનથી  3 લોકોના મોત, રુંવાડા ઊભા કરી દેશે આ તબાહીનો Video 
IMD Heavy Rain Alert: દેશના 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, જાણો હવામાનનું અપડેટ 
IMD Heavy Rain Alert: દેશના 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, જાણો હવામાનનું અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ
IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
FIFA World Cup 2026: લિયોનલ મેસ્સીના મેજિકથી ક્વાર્ટર ફાઈનલમાં આર્જેન્ટીના, ઇજિપ્તને હરાવ્યું
FIFA World Cup 2026: લિયોનલ મેસ્સીના મેજિકથી ક્વાર્ટર ફાઈનલમાં આર્જેન્ટીના, ઇજિપ્તને હરાવ્યું
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
Embed widget