નવી દિલ્લીઃ કેન્દ્રિય કર્મચારીઓની સેલેરીમાં 23 ટકા સુધીના વધારાને મોદી કેબિનેટે મંજૂરી આપી દીધી છે. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં સાતમા પગારપંચના અમલને મંજૂરી મળી ગઇ છે.
Published at : 29 Jun 2016 06:27 AM (IST)