શોધખોળ કરો
મુંબઈમાં ભારે વરસાદથી ગુજરાત આવતી કઈ કઈ ટ્રેનો કરવામાં આવી રદ, જાણો વિગતે
મુંબઈમાં ભારે વરસાદની અસર ગુજરાતના રેલવે વ્યવહાર પર પણ જોવા મળી હતી. મુંબઈથી સુરત આવતી કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી હતી.

મુંબઈઃ માયાનગરી મુંબઈમાં 36 કલાકમાં 14 ઇંચ પડેલા મૂશળધાર વરસાદથી જનજીવન ઠપ થઈ ગયું છે. રસ્તાઓ પર ઢીંચણસમા પાણી ભરાવાની સાથે ઠેકઠેકાણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વરસાદના કારણે માર્ગ, રેલવે અને હવાઈ ટ્રાફિક વ્યવહાર ખોરવાઈ ગયો હતો.
મુંબઈમાં ભારે વરસાદની અસર ગુજરાતના રેલવે વ્યવહાર પર પણ જોવા મળી હતી. મુંબઈથી સુરત આવતી કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી હતી. વેસ્ટ રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઓફિસરના જણાવ્યા મુજબ, નાલાસોપારામાં ભારે વરસાદ અને ટ્રેક પર પાણી ભરાવાના કારણે સુરત-મુંબઈ સેન્ટ્રલ, મુંબઈ સેન્ટ્રલ-સુરત અને બાંદ્રા-વાપી ટ્રેન કેન્સલ કરવામાં આવી છે.
મુંબઈમાં ભારે વરસાદના કારણે કેટલાક પેસેન્જર ડોમેસ્ટિક એરપોર્ટની બહાર ઊંઘી ગયા હતા.Western Railway, Chief Public Relations Officer: Three trains, Surat-Mumbai Central, Mumbai Central-Surat, & Bandra T -VAPI cancelled due to heavy rains & water-logging, at Nallasopara. pic.twitter.com/8aJCyFA5DQ
— ANI (@ANI) September 5, 2019
ગુજરાતમાં આજે અને આવતીકાલે કઈ કઈ જગ્યાએ પડી શકે છે વરસાદ ? હવામાન વિભાગે શું કરી છે આગાહી, જાણો વિગતMaharashtra: Passengers sleeping outside the Mumbai Domestic Airport due to flight delays, caused by rainfall in the city. #MumbaiRains pic.twitter.com/X1GgWB6MOA
— ANI (@ANI) September 5, 2019
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
દેશ
Advertisement