શોધખોળ કરો

‘પાન બહારને નેચરલ પ્રોડક્ટ ગણાવી મારી પાસે કરાવી જાહેરાત’- પિયર્સ બ્રોસનન

નવી દિલ્લી: પાન બહારના વિજ્ઞાપનમાં દેખાઈ રહેલા હોલીવુડના દિગ્ગજ અભિનેતા પિયર્સ બ્રોસનન ભારતમાં પોતાની છબિ ખરાબ થતાં ઘણ દુખી છે. બ્રોસનને સ્પષ્ટતા કરી કે તેમને જણાવવામાં આવ્યું હતું કે પાન બહારમાં કેંસર જેવી બિમારીઓ કરનારા કોઈ તત્વો નથી. જેમ્સ બોંડનું પાત્ર ભજવી ચૂકેલા અભિનેતા પિયર્સ બ્રોસનને કહ્યું કે પાન બહારના નામે મારી સાથે દગો થયો છે. હું એ લોકોની દિલથી માફી માગું છું જે મારા કારણે દુખી થયા છે. પાન બહાર કંપનીએ મારી સાથે કરેલા કોંટ્રાક્ટના નિયમોનું ઉલ્લઘન કર્યુ છે. કંપનીએ મને ખોટી રીતે તેમની દરેક પ્રોડક્ટનો બ્રાંડ એમ્બેસેડર બતાવ્યો છે. હું કંપની પાસે માગ કરું છું કે તે મારી તમામ તસવીરો તેમની પ્રોડક્ટ પરથી હટાવે. અને એ પણ જાહેર કરે કે હું જેની જાહેરાત કરી રહ્યો હતો તે અંગે મને જાણ નહોતી કે ભારત નકારાત્મક પ્રતિક્રિયા આપશે. બ્રોસનને માફી માગવાની સાથે એ પણ સ્પષ્ટ કર્યુ કે તેમણે કંપનીની માત્ર એક જ પ્રોડક્ટ માટે વિજ્ઞાપન કરવાની હા પાડી હતી. અને આ પ્રોડક્ટ અંગે મને કોઈ જાણકારી આપવમાં આવી હતી કે આ એક નેચરલ પ્રોડક્ટ છે.. આમા ન તો સોપારી, તમાકુ કે અન્ય કોઈ એવો પદાર્થ નથી જેથી સ્વાસ્થને નુક્સાન થાય. ઉલ્લેખનીય છે કે પિયર્સ બ્રોસનની છબિ આખી દુનિયામાં એક દિગ્ગજ અભિનેતાની છે. 1995થી 2002 વચ્ચેની બોંડ સીરિઝમાં ચાર ફિલ્મો ‘ગોલ્ડન આય’, ‘ટુમોરો નેવ ડાઈ’, ‘ધ વર્લ્ડ ઈન નોટ ઈનફ’, અને ‘ડાઈ અનધનર ડે’માં જેમ્સ બોન્ડની ભૂમિકા ભજવી હતી. આ પછી જ્યારે તેમને પાન બહાર જેવી તમાકુ પ્રોડક્ટ બનાવતી કંપનીના બ્રાંડ એમ્બેસેડરના રૂપે રજૂ કરવામાં આવ્યા ત્યારે તેમની ટીકા થઈ. હાલ બ્રોસનન ભારત વાસીઓની માફી માગી પોતાનો પક્ષ સ્પષ્ટ કરી રહ્યા છે.

ટોપ સ્ટોરી

CM યોગીની માતા સાવિત્રી દેવીનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
CM યોગીની માતા સાવિત્રી દેવીનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
સંકટમાં SpiceJet: 3 મોટા એરપોર્ટ પર 74% ફ્લાઇટ્સ રદ, આજે પણ અનેક ફ્લાઇટ્સ કેન્સલ
સંકટમાં SpiceJet: 3 મોટા એરપોર્ટ પર 74% ફ્લાઇટ્સ રદ, આજે પણ અનેક ફ્લાઇટ્સ કેન્સલ
Cyclone Akvan: વાવાઝોડું અકવાન થયું લેન્ડફોલ, આ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ, જાણો વધુ અપડેટ્સ
Cyclone Akvan: વાવાઝોડું અકવાન થયું લેન્ડફોલ, આ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ, જાણો વધુ અપડેટ્સ
Cyclone Akvan: ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ચક્રવાત અકવાનનો કહેર, દરિયાકાંઠાના વિસ્તારોમાં રેડ એલર્ટ
Cyclone Akvan: ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ચક્રવાત અકવાનનો કહેર, દરિયાકાંઠાના વિસ્તારોમાં રેડ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CM યોગીની માતા સાવિત્રી દેવીનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
CM યોગીની માતા સાવિત્રી દેવીનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
Stock market: સેંસેક્સ નિફ્ટીની નબળી શરૂઆત, લાલ નિશાને ખૂલ્યું શેરમાર્કેટ
Stock market: સેંસેક્સ નિફ્ટીની નબળી શરૂઆત, લાલ નિશાને ખૂલ્યું શેરમાર્કેટ
'ધંધો બંધ કરીને માણાવદર છોડી દે', ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પાટીદાર યુવકને ધમકી આપ્યાનો આરોપ
'ધંધો બંધ કરીને માણાવદર છોડી દે', ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પાટીદાર યુવકને ધમકી આપ્યાનો આરોપ
Embed widget