શોધખોળ કરો
PM Modi live : દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે, કોરોના બાદ વિશ્વ બદલાઇ જશે
પ્રધાનમંત્રી મોદી આજે 11 વાગ્યે કાર્યકર્તાઓને સંબોધશે. પ્રધાનમંત્રી "આત્મ નિર્ભર અર્થવ્યવસ્થા" અંતર્ગત કાર્યકર્તાઓને વિડિયો કોન્ફરન્સથી સંબોધન કરશે.
Key Events

PM_Modi
Background
ગાંધીનગરઃ પ્રધાનમંત્રી મોદી આજે 11 વાગ્યે કાર્યકર્તાઓને સંબોધશે. પ્રધાનમંત્રી "આત્મ નિર્ભર અર્થવ્યવસ્થા" અંતર્ગત કાર્યકર્તાઓને વિડિયો કોન્ફરન્સથી સંબોધન કરશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા પ્રદેશ હોદ્દેદારો કમલમ કાર્યાલય ગાંધીનગરથી વડાપ્રધાનનું સંબોધન સાંભળશે.
12:06 PM (IST) • 02 Feb 2022
આરબીઆઇ ડિજિટલ કરન્સી લોંચ કરશે
આરબીઆઇ ડિજિટલ કરન્સી લોંચ કરશે. ડિજિટલ કરન્સીથી અર્થવ્યવસ્થાને ફાયદો.
12:03 PM (IST) • 02 Feb 2022
નાના ખેડૂતોને મજબૂત કરવા પર જોર
નાના ખેડૂતોને મજબૂત કરવા પર જોર. પોસ્ટ ઓફિસમાં પણ બેંક જેવી સુવિધા મળશે.
Load More
ગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ . બોલિવૂડ, રમતગમત, રાજકારણ સહિતના તમામ મોટા સમાચાર માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એટલે એબીપી અસ્મિતા. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો એબીપી અસ્મિતા.
New Update





















