શોધખોળ કરો

'પરીક્ષા પર ચર્ચા' કાર્યક્રમ દ્વારા આજે વિદ્યાર્થીઓ સાથે વાત કરશે પીએમ મોદી, દિલ્હીમાં મોટો કાર્યક્રમ

કાર્યક્રમ દિલ્હીના લાલકટોરા સ્ટેડિયમમાં આજે સવારે 11 વાગે શરૂ થશે. કાર્યક્રમને લઇને દર વર્ષની જેમ આ વર્ષે પણ 10માં અને 12માં ધોરણના વિદ્યાર્થીઓમાં ખુબ ઉત્સાહ છે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિલ્હીના લાલકટોરા સ્ટેડિયમમાં પરીક્ષા પર ચર્ચા કરવાના છે. આ ચર્ચામાં ભાગ લેવા માટે 9થી 12 ધોરણના વિદ્યાર્થીઓ એક નિબંધ સ્પર્ધા દ્વારા પસંદ કરવામાં આવેલા વિદ્યાર્થીઓ અલગ અલગ મુદ્દાઓ પર નિબંધ લખશે. કાર્યક્રમ દિલ્હીના લાલકટોરા સ્ટેડિયમમાં આજે સવારે 11 વાગે શરૂ થશે. કાર્યક્રમને લઇને દર વર્ષની જેમ આ વર્ષે પણ 10માં અને 12માં ધોરણના વિદ્યાર્થીઓમાં ખુબ ઉત્સાહ છે. પરીક્ષા પર ચર્ચા માટે વડાપ્રધાને ઓનલાઇન અરજીઓ મંગાવી હતી, પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમ માટ માનવ સંશાધન મંત્રાલયે રાજ્યોને આની જવાબદારી સોંપી હતી, અને તેના માટે એક બજેટ પણ તૈયાર કરવામાં આવ્યુ હતુ. લગભગ 6 કરોડ રૂપિયા વિદ્યાર્થીઓને રહેવા, આવવા જવાની વ્યવસ્થા કરવા માટે માનવ સંશાધન મંત્રાલયે ખર્ચ ઉઠાવ્યો છે. આનાથી વડાપ્રધાન નજીક આવીને વિદ્યાર્થીઓ પ્રશ્ન પુછીને ચર્ચા કરી શકશે. પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વડાપ્રધાનને પુછવા માટે જે સવાલો મોકલ્યા છે, તેમાં મોટી સંખ્યામાં વાંચન-લેખન, પરીક્ષાનો તનાવ અને સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે. ત્રણ વર્ષ દરમિયાન વડાપ્રધાનનો પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમ ખુબજ સકારાત્મક રહ્યો, તેની અસર વિદ્યાર્થીઓ પર દેખાઇ અને આ જ કારણે આ વખતે કાર્યક્રમમો ખુબ વિસ્તૃત રીતે રાખવામાં આવ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે વિદ્યાર્થીની સંખ્યા પણ વધી છે.

ટોપ સ્ટોરી

Asian Games 2026: ભારત પાસે 3 ગોલ્ડ મેડલ સહિત 27 મેડલ, એશિયન ગેમ્સમાં પાકિસ્તાનનું પ્રદર્શન કેવું છે?

વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના શિષ્યનું મોત, ચોથા માળેથી કૂદીને કરી આત્મહત્યા?

Weathwer update: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, દરિયાકિનારે ન જવાની સલાહ

ADR નો રિપોર્ટ: 2022 પછી ચૂંટણી જીતનારા 111 સાંસદ-ધારાસભ્યોએ પક્ષ બદલ્યો  

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણે દોર્યા ગેરમાર્ગે ?
Hun To Bolish : હું તો બોલીશ : ત્રીજા બાળક પર પુરસ્કાર!
Ambaji Bhadarvi Poonam: ચાચર ચોકમાં ભક્તિની શક્તિના અદ્ભુત દર્શન, ભાદરવી પૂનમ પહેલાં ઉમટ્યા ભક્તો
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપાની ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર, કોને મળી ટિકિટ?
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, વાહન અથડાવવા મામલે સગીરને માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપા ચૂંટણના ફોર્મ ભરવાનો અંતિમ દિવસ, ભાજપે ઉમેદવારની બીજી યાદી કરી જાહેર

ગાંધીનગર મનપા ચૂંટણીમાં કોંગ્રેસની બીજી યાદીને લઈ મોટા સમાચાર, જાણો શું લીધો નિર્ણય

સિંધુ જળ સંધિ, કાશ્મીર, ઓપરેશન સિંદૂર, UNGAના મંચથી શાહબાઝ શરીફે ભારતને લઈને શું કહ્યું?

Amreli:  બાબરાના મોટાદેવળીયામાં  કરૂણાંતિકા,  ચેકડેમમાં ડૂબી જતા 4 લોકોના મોત

કોણ છે પેટલ ગેહલોત જેમણે UNGAમાં શહબાઝ શરીફને ધોળા દિવસે તારા દેખાડી દીધા, ખોલી પાકિસ્તાનની પોલ
કોણ છે પેટલ ગેહલોત જેમણે UNGAમાં શહબાઝ શરીફને ધોળા દિવસે તારા દેખાડી દીધા, ખોલી પાકિસ્તાનની પોલ
વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના શિષ્યનું મોત, ચોથા માળેથી કૂદીને કરી આત્મહત્યા?
વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના શિષ્યનું મોત, ચોથા માળેથી કૂદીને કરી આત્મહત્યા?
Asian Games 2026: ભારત પાસે 3 ગોલ્ડ મેડલ સહિત 27 મેડલ, એશિયન ગેમ્સમાં પાકિસ્તાનનું પ્રદર્શન કેવું છે?
Asian Games 2026: ભારત પાસે 3 ગોલ્ડ મેડલ સહિત 27 મેડલ, એશિયન ગેમ્સમાં પાકિસ્તાનનું પ્રદર્શન કેવું છે?
Ather એ દમદાર ફીચર્સ સાથે લોન્ચ કર્યું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર, કિંમત 80 હજારથી પણ ઓછી

Embed widget