શોધખોળ કરો

કેરળ: PM મોદીની આજે રેલી, ઉરી હુમલા પર આપી શકે છે જવાબ

કોઝિકોડ (કેરળ): કેરળના કોઝિકોડમાં ચાલી રહેલી ભાજપની રાષ્ટ્રીય પરિષદની ત્રણ દિવસીય બેઠકનો આજે બીજો દિવસ છે. બેઠકના બીજા દિવસે પીએમ મોદી પણ શામેલ થશે અને એક જનસભાને સંબોધશે. આ દરમિયાન પીએમ મોદીની રેલી પર લોકોની ખાસ નજર રહેશે કેમકે ઉરીમાં આતંકી હુમલા બાદ પીએમ પહેલી વાર સાર્વજનિક રીતે ભાષણ આપશે. મોદી આજે બપોરે ત્રણ વાગ્યે કોઝિકોડ પહોંચશે અને સાંજે ચાર વાગ્યે કોઝિકોડ બીચ પાસે રેલી સંબોધશે. પીએમના સંદેશમાં ગરીબ કલ્યાણ રાષ્ટ્રીય સુરક્ષા અને કેરળમાં રાજકીય હિંસા અને સંઘ, ભાજપ કાર્યકર્તાઓ પર હુમલાના મુદ્દા મહત્વના રહેશે. બેઠકના બીજા દિવસે આજે સવારે પદાધિકારી બેઠક અને સ્ટેટ રિપોર્ટિંગ થશે. બેઠકમાં સંગઠન સાથે જોડાયેલા કાર્યક્રમોમાં ચર્ચા થશે. જેમાં ફોકસ ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા જેવા ચુનાવી રાજ્યો પર હશે. આ પછી પીએમની રેલી થશે. આ પછી બેઠકમાં સાંજે દીનદયાળ ઉપાધ્યાય સાથે કામ કરનારા લોકોનું સન્માન કરવામાં આવશે. એક એક્ઝિબિશનનું ઉદ્ધાટન કરવામાં આવશે જેમાં કેરળનો ઈતિહાસ દર્શાવવામાં આવશે. ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓનું ગેટટુગેધર થશે જેમાં પીએમ મોદી પણ હાજર રહેશે. આજે સાંજે મલયાલી ફિલ્મ ડાયરેક્ટર અલી અકબર દ્વારા નિર્દેષિત એક નાટક પણ બતાવવામાં આવશે જેની થિમ રાષ્ટ્રીયતા હશે. મોદી રવિવારે રાષ્ટ્રી. પરિષદને સંબોધિત કરશે. મોદી 25 સપ્ટેમ્બરે એક વિશેષ કાર્યક્રમમાં પૂર્વ જનસંઘ અધ્યક્ષ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની 100મી જયંતીના સમારોહનું ઉદ્ઘાટન કરશે. ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં કેંદ્રીય મંત્રી, પાર્ટી શાસિત રાજ્યોના મંત્રી, સાંસદ, પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને પાર્ટીના વિભિન્ન રાજ્ય એકમોના નેતા આ બેઠકમાં ભાગ લેશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા

વિડિઓઝ

Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી
Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
Embed widget