શોધખોળ કરો

આજે CIIના વાર્ષિક સત્રને સંબોધિત કરશે પીએમ મોદી, જાણો વિગતે

વીડિયો કોન્ફરન્સ દ્વારા થનારા આ કાર્યક્રમ સીઆઈઆઈની સ્થાપનાના 125 વર્ષ પૂરા થવાનો અવસર છે.

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદી આજે ઉદ્યોગ સંગઠન ભારતીય ઉદ્યોગ પરિસંઘ (CII)ના  વાર્ષિક સત્રને સંબોધન કરશે. આ સંબોધનમાં ભારતીય ઉદ્યોગ જગતની સાથે દેશને આર્થિક વૃદ્ધીના રાહ પર લાવવાનો મંત્ર શેર કરશે. લોકડાઉન પ્રતિબંધોમાં ઢીલની સાથે જ કંપનીઓ અને કારખાના શરૂ થવા લાગ્યા છે તેવા જ સમયે પ્રધાનમંત્રી મોદીનું સંબોધન ઘણું સૂચક માનવામાં આવે છે. વીડિયો કોન્ફરન્સ દ્વારા થનારા આ કાર્યક્રમ સીઆઈઆઈની સ્થાપનાના 125 વર્ષ પૂરા થવાનો અવસર છે. ઉદ્યોગ સંગઠનનની સ્થાપના 1895માં થઈ હતી. સીઆઈઆઈના 125માં વાર્ષિક સત્રનો મુખ્ય વિષય ગેટિંગ Wગ્રોથ બેક' એટલે કે વૃદ્ધિની રાહ પર ફરવાનો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં

Fake Cream By Tissue Paper: ટિશ્યૂ પેપરથી બનાવાઈ રહી છે નકલી મલાઈ? વાયરલ વીડિયો જોઈ ચોંકી જશો

Weather Forecast: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસશે વરસાદ

PM મોદીએ સુપ્રસિદ્ધ ગાયિકા જાનકીના નિધન પર આપી શ્રદ્ધાંજલિ, કહ્યું, સંગીત જગત માટે અપૂર્તિય ક્ષતિ

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2026 : ભગવાન જગન્નાથનું ભવ્ય મામેરું
Amit Shah : અમિત શાહે કહ્યું, કેમ કોઈએ ના પણ નહીં અને હા પણ નહીં...
Chinna Cyclone : ચીનમાં ત્રાટક્યું બાવી વાવાઝોડું
Strait Of Hormuz : હોર્મુઝ ફરી બંધ થતાં ભારતની વધશે મુશ્કેલી?
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં બનશે નવી સિસ્ટમ, તૂટી પડશે જોરદાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી

સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ

Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી

IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર

Saffron Cultivation Tips: કાશ્મીર જ નહીં તમારા ખેતરમાં પણ થઈ શકે છે કેસરની ખેતી, જાણી લો રીત
Saffron Cultivation Tips: કાશ્મીર જ નહીં તમારા ખેતરમાં પણ થઈ શકે છે કેસરની ખેતી, જાણી લો રીત
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ

Embed widget