શોધખોળ કરો
Advertisement
PM મોદીએ વાયુ વાવાઝોડાને લઈ શું કર્યું ટ્વિટ, જાણો વિગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, કેન્દ્ર સરકાર વાયુ વાવાઝોડા પર ઝીણવટભરી નજર રાખી રહી છે. હું રાજ્ય સરકારો સાથે સતત સંપર્કમાં છું.
નવી દિલ્હીઃ વાયુ વાવાઝોડુ ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. થોડા જ કલાકમાં વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે. વાયુ વાવાઝોડું વધુ મજબૂત થઈને વેરી સીવિયર સાયકોલનમાં પરિવર્તિત થઈ ગયું છે. વાવાઝોડાની ગતિ પહેલા કરતાં વધી ગઈ છે. 140થી 150 કિલોમીટરની ઝડપે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાશે. જેને લઈ વડાપ્રધાન મોદીએ પણ ટ્વિટ કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, કેન્દ્ર સરકાર વાયુ વાવાઝોડા પર ઝીણવટભરી નજર રાખી રહી છે. હું રાજ્ય સરકારો સાથે સતત સંપર્કમાં છું. એનડીઆરએફ તથા અન્ય એજન્સીઓ ખડેપગે જરૂરી મદદ પૂરી પાડી રહી છે.
પીએમ મોદીએ બીજા ટ્વિટમાં કહ્યું કે, વાયુ વાવાઝોડાના અસરગ્રસ્તોની સુરક્ષા માટે પ્રાર્થના કરું છું. સરકાર તથા સ્થાનિક એજન્સીઓ પળેપળના અહેવાલ આપી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાયુ વાવાઝોડાને લઈ અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી.The Central Government is closely monitoring the situation due to Cyclone Vayu in Gujarat and other parts of India.
I have been constantly in touch with State Governments. NDRF and other agencies are working round the clock to provide all possible assistance. — Narendra Modi (@narendramodi) June 12, 2019
ગુજરાતમાં ત્રાટકનારા વાયુ વાવાઝોડા મુદ્દે મુખ્યમંત્રી રૂપાણીએ લોકોને શું કરી અપીલ? ભયજનક મકાનોમાં રહેતા લોકોને શું કહ્યું? જુઓ વીડિયો વાયુ વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકે તે પહેલા ઘોઘાના દરિયા કાંઠે કેવો છે માહોલ? જુઓ વીડિયોAhmedabad: Gujarat CM Vijay Rupani held a meeting with senior officials of the state, today. #CycloneVayu is very likely to cross Gujarat coast between Porbandar and Mahuva as a very severe cyclonic storm tomorrow morning. pic.twitter.com/4UwqpYeato
— ANI (@ANI) June 12, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
શિક્ષણ
ગુજરાત
શિક્ષણ
Advertisement