શોધખોળ કરો

PM Modi એ 216 ફૂટ ઊંચી Statue of Equality દેશને કરી સમર્પિત, પંચધાતુથી બનેલી પ્રતિમાની આ છે ખાસિયત

Statue of Equality: હૈદરાબાદના મુચિંતલમાં સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટીને પીએમ મોદીએ દેશને સમર્પિત કરી

PM Narendra Modi Inaugurates Statue of Equality:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદના સરહદી વિસ્તાર મુચિંતલમાં "સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી - સમાનતાની પ્રતિમા" રાષ્ટ્રને સમર્પિત કરી. 216 ફૂટ ઊંચી પ્રતિમા 11મી સદીના સંત શ્રી રામાનુજાચાર્યની યાદમાં બનાવવામાં આવી છે. તેમણે આસ્થા, જાતિ અને સંપ્રદાય સહિત જીવનના તમામ પાસાઓમાં સમાનતાના વિચારને પ્રોત્સાહન આપ્યું હતું.

આ મૂર્તિ સોના, ચાંદી, તાંબુ, પિત્તળ અને જસતના મિશ્રણથી બનેલી 'પંચધાતુ'થી બનેલી છે અને તે વિશ્વની સૌથી ઊંચી ધાતુની પ્રતિમાઓમાંની એક છે. તે બેઠેલી સ્થિતિમાં હોય તેવી વિશ્વની સૌથી ઊંચી ધાતુની પ્રતિમાઓ પૈકી એક છે.

PM Modi એ 216 ફૂટ ઊંચી Statue of Equality દેશને કરી સમર્પિત, પંચધાતુથી બનેલી પ્રતિમાની આ છે ખાસિયત

તે 54-ફીટ ઊંચા આધાર ભવન પર સ્થાપિત છે, જેનું નામ 'ભદ્ર વેદી' છે. તે એક વૈદિક ડિજિટલ પુસ્તકાલય અને સંશોધન કેન્દ્ર, પ્રાચીન ભારતીય ગ્રંથો, એક થિયેટર, એક શૈક્ષણિક ગેલેરી ધરાવે છે. આ પ્રતિમાની પરિકલ્પના શ્રી રામાનુજાચાર્ય આશ્રમના શ્રી ચિન્ના જીયાર સ્વામીએ કરી છે. પ્રધાનમંત્રીએ "સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી"ની આસપાસ આવેલા 108 દિવ્ય દેશમ (સુશોભિત રીતે કોતરેલા મંદિરો)ની પણ મુલાકાત લીધી હતી.

શ્રી રામાનુજાચાર્યએ રાષ્ટ્રીયતા, લિંગ, જાતિ અથવા સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના દરેક માનવીની ભાવના સાથે લોકોના ઉત્થાન માટે અથાક કામ કર્યું હતું. "સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી"નું ઉદ્ઘાટન એ રામાનુજાચાર્યની 1000મી જયંતી સમારોહનો એક ભાગ છે.

PM Modi એ 216 ફૂટ ઊંચી Statue of Equality દેશને કરી સમર્પિત, પંચધાતુથી બનેલી પ્રતિમાની આ છે ખાસિયત

આ પણ વાંચોઃ

Corona in India: કેરળમાં છે કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસ, દેશના આ 5 રાજ્યોમાં હજુ પણ ચરમ પર છે મહામારી

IND vs WI: અમદાવાદના ઐતિહાસિક સ્ટેડિયમમાં વન ડે રમવા ઉતરશે Team India,  આ મેદાન પર બન્યા છે અનેક મોટા રેકોર્ડ્સ

Uttarakhand Election 2022: ‘ભારતમાં પ્રધાનમંત્રી નહીં, પણ એક રાજા છે’, રાહુલ ગાંધીનો પીએમ મોદી પર વ્યંગ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget