શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પ્રિયંકા ગાંધી ચુનારના ગેસ્ટ હાઉસમાં અંધારામાં ધરણાં પર બેઠા, વિજળી, પાણીની નથી કોઈ સગવડ, જુઓ વીડિયો
પ્રિયંકા ગાંધી ચુનાર ગેસ્ટ હાઉસમાં વિજળી અને પાણી વગર ધરણા પર બેઠા છે. ચુનાર ગેસ્ટ હાઉસમાં વિજળી પાણી અને ખાવાની કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી અને ગેસ્ટ હાઉસમાં વિજળી નથી
લખનઉઃ સોનભદ્ર હત્યાકાંડને લઇને ઉત્તર પ્રદેશનુ રાજકારણ ગરમાઇ ગયુ છે. કૉંગ્રેસ મહાસચિવ અને પૂર્વી યૂપીના પ્રભારી પ્રિયંકા ગાંધી સોનભદ્રણાં પીડિત પરિવારને મળવા જઈ રહ્યા હતા એ દરમિયાન તેમને રોકવામાં આવ્યા અને અટકાયત કરવામાં આવી હતી. પ્રિયંકા અહીં કાર્યકર્તાઓ સાથે ધરણાં પર બેઠા હતા. પોલીસના જણાવ્યા મુજબ ધારા 144 લાગૂ હોવાના કારણે તેમની અટકાયત કરવામાં આવી છે. પ્રિયંકા ગાંધી ચુનાર ગેસ્ટ હાઉસમાં વિજળી અને પાણી વગર ધરણા પર બેઠા છે.
પ્રિયંકા ગાંધી ચુનાર ગેસ્ટ હાઉસમાં વિજળી અને પાણી વગર ધરણા પર બેઠા છે. ચુનાર ગેસ્ટ હાઉસમાં વિજળી પાણી અને ખાવાની કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી અને ગેસ્ટ હાઉસમાં વિજળી નથી. વિજળી પાણીની કોઈ વ્યવસ્થા ન હોવા છતાં પ્રિયંકા ગાંધી જમીન પર બેસી કાર્યકર્તાઓ સાથે વાત કરી રહ્યા છે અને ગેસ્ટ હાઉસમાં અંધારૂ થયું છે. કૉંગ્રેસે કહ્યું ઉત્તરપ્રદેશના સોનભદ્રમાં સામૂહિક હત્યાકાંડના પીડિતોને મળવા જઈ રહેલા પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની અટકાયત અને ભાજપ સરકારમાં આમ જનતા વિરૂદ્ધ અત્યાચારની સામે સમગ્ર દેશમાં ધરણા પ્રદર્શન કરવામાં આવશે.Mirzapur: Priyanka Gandhi Vadra,Congress Gen Secy for UP(East)&party workers continue to sit on dharna at Chunar Guest House.She was detained in Narayanpur by police earlier today while she was on her way to meet victims of Sonbhadra's firing case. pic.twitter.com/VBFjJ29upL
— ANI UP (@ANINewsUP) July 19, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આઈપીએલ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion