યુવા આક્રોશ રેલીમાં બોલ્યા રાહુલ ગાંધી- હિંદુસ્તાનના યુવકો આપણી સૌથી મોટી શક્તિ
કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જયપુરમાં યુવા આક્રોશ રેલીને સંબોધિત કરી હતી. રાહુલ ગાંધીએ આ રેલીમાં મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
Rahul Gandhi in Jaipur: PM Modi had promised 2 crore jobs, but last year our youth lost 1 crore jobs. Wherever PM goes he talks of CAA, NRC but the biggest issue of unemployment is not mentioned, PM doesn't even speak a word on it. pic.twitter.com/nkS9saY9oL
— ANI (@ANI) January 28, 2020
યુવા આક્રોશ રેલીમાં રાહુલ ગાંધીનું મુખ્ય ધ્યાન યુવાનો પર રહ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે આ દેશનો દરેક યુવક જાણે છે, દરેક દેશ પાસે કોઈને કોઈ મૂડી હોય છે ભારતની સૌથી મોડી મૂડી તેમના યુવા છે. હિંદુસ્તાનના યુવકો આપણી સૌથી મોટી શક્તિ છે.Rahul Gandhi in Jaipur: Even today ask an 8-year-old, did #demonetisation benefit you or harm you? Child will say harm.Earlier we were competing with China but now sadly, China has left us far behind.The whole world knows if there is anyone who can rival China,it is India's youth pic.twitter.com/MgYIWJaCJb
— ANI (@ANI) January 28, 2020
રાજ્યના કોંગ્રેસ અધ્યક્ષ સચિન પાયલટે કહ્યું કે, આક્રોશ રેલીમાં બેરોજગારી, આર્થિક સંકટ, GDP અને મોંઘવારીના મુદ્દાઓ પર વધું ભાર આપવામાં આવશે. કેન્દ્ર સરકાર આ તમામ મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવામાં લાગી ગઈ છે અને રાહુલ ગાંધી આ મુદ્દાઓ પર જ જનતાનું ધ્યાન કેન્દ્રિત કરશે. પાયલટે કહ્યું કે, સરકાર રોજગાર માટે કોઈ પણ પ્રકારનું સમાધાન નહીં કાઢી શકે. જેના કારણે આજે બેરોજગારી દર 45 વર્ષના સૌથી ઉચ્ચ સ્તરે છે. દેશના યુવા વર્ગને દર વર્ષે 2 કરોડ નોકરી આપવાનું સપનું બતાવનારી ભાજપ સરકારની જનવિરોધી નીતિઓના કારણે મુખ્ય 7 સેક્ટરોમાં પાંચ વર્ષમાં 3.64 કરોડ લોકો બેરોજગાર બન્યા છે.Rahul Gandhi: The reputation&image that India had in the world was that it is a country of brotherhood,love&unity, while Pakistan was known for hatred and divisiveness. This image of India has been damaged by Narendra Modi. Today, India is considered as rape capital of the world. pic.twitter.com/4Ua5bJBE3C
— ANI (@ANI) January 28, 2020