શોધખોળ કરો

વિજય માલ્યા અને લલિત મોદીને છોડી આમ જનતાને હેરાન કરે છે મોદીઃ રાહુલ ગાંધી

નવી દિલ્લીઃ 500 અને 1000 નોટો પર પ્રતિબંધને લઇને કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે ફરી પ્રધાનમંત્રી મોદી અને કેંદ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, વિજય માલ્યા અને લલિત મોદી જેવા કરોડો રૂપિયાનું કૌભાંડ કરનારને છોડીને પીએમ મોદી જનતાને હેરાન કરી રહ્યા છે. રાહુલે કહ્યું હતું કે, તેમની પાર્ટી કાળાનાણાંની લડાઇમાં તેમની સાથે છે. પરંતુ 1000-500 ની નોટ બંધ કરવાથી જનતાને ઘણી મુશ્કેલી પડી રહી છે. મેં ખુદ બેંક પર જઇને જોયું હતું કે, લાંબી લાંબી લાઇનો લગાવીને પોતાના પૈસા લેવ માટે મજબૂર બન્યા છે. સરકારે સમજી જવું જોઇએ નોકરિયાત વર્ગ પોતાનું કામ કરશે કે, લાઇનમાં ઉભા રહેશે. સરકારે જલ્દી કોઇ વ્યવસ્થા કરવી જોઇએ અને કાળાનાણાં પર અંકુશ માટે વિજય માલ્યા જેવા ઉદ્યોગપતીને પકડવાનો પ્રયાસ કરવો જોઇએ. રહુલે વધુમાં જણાવ્યું હતું કે, કેંદ્રની ઇચ્છા કાળાધન પર અંકુશ મુકવાની છે. તો 2000 રૂપિયાની નોટ કેમ લાવી રહી છે.? પ્રધાનમંત્રીએ આ નિર્ણય ત્રણ ચાર લોકોને સાથે લઇને લીધો છે. તેમને સમજવું જોઇએ કે, દેશ મુઠ્ઠીભર લોકોથી નથી ચાલતો, તેની અસર દેશના કરોડો લોકો પર પડી રહી છે. તેમણે પીએમ પર નિશાન સાધતા કહ્યું હતું કે, લોકો લાઇનેમાં ઉભા રહીને લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. પીએમે જવાબ આપવો જોઇએ નોટપર પ્રતિબંધની જાણ પશ્ચિમ બંગાળના બીજેપી નેતાઓને કેવી રીતે લાગી ગઇ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

નડિયાદ પાસે એક્સપ્રેસ-વે પર કારનું ટાયર ફાટતાં, ભયંકર અકસ્માત, એક મહિલા સહિત 3નાં કરૂણ મૃત્યુ

South Korea: દક્ષિણ કોરિયાની સંસદે પલટ્યો રાષ્ટ્રપતિનો નિર્ણય, માર્શલ લૉનો આદેશ કર્યો રદ્દ

22 વર્ષની ઉંમરમાં આ ભારતીય બેટ્સમેને લીધી નિવૃતિ, 70,000 કરોડ રૂપિયાનો છે માલિક

2024 લોકસભા ચૂંટણીના પરિણામો બાદ શેરમાર્કેટમાં મોટા ઘટાડા માટે જવાબદાર કોણ? સરકારે સંસદમાં આપ્યો જવાબ

ABP Premium

વિડિઓઝ

Rajkot Upleta Fire News: કોટન મીલમાં લાગી જોરદાર આગ| Abp Asmita | 4-12-2024Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજખોરો નિરંકુશHun To Bolish : હું તો બોલીશ : પ્રિ-સ્કૂલોને કેમ પડ્યો વાંધો?Valsad News: મોતીવાડામાં યુવતી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નડિયાદ પાસે એક્સપ્રેસ-વે પર કારનું ટાયર ફાટતાં, ભયંકર અકસ્માત, એક મહિલા સહિત 3નાં કરૂણ મૃત્યુ
નડિયાદ પાસે એક્સપ્રેસ-વે પર કારનું ટાયર ફાટતાં, ભયંકર અકસ્માત, એક મહિલા સહિત 3નાં કરૂણ મૃત્યુ
South Korea: દક્ષિણ કોરિયાની સંસદે પલટ્યો રાષ્ટ્રપતિનો નિર્ણય, માર્શલ લૉનો આદેશ કર્યો રદ્દ
South Korea: દક્ષિણ કોરિયાની સંસદે પલટ્યો રાષ્ટ્રપતિનો નિર્ણય, માર્શલ લૉનો આદેશ કર્યો રદ્દ
22 વર્ષની ઉંમરમાં આ ભારતીય બેટ્સમેને લીધી નિવૃતિ, 70,000 કરોડ રૂપિયાનો છે માલિક
22 વર્ષની ઉંમરમાં આ ભારતીય બેટ્સમેને લીધી નિવૃતિ, 70,000 કરોડ રૂપિયાનો છે માલિક
2024 લોકસભા ચૂંટણીના પરિણામો બાદ શેરમાર્કેટમાં મોટા ઘટાડા માટે જવાબદાર કોણ? સરકારે સંસદમાં આપ્યો જવાબ
2024 લોકસભા ચૂંટણીના પરિણામો બાદ શેરમાર્કેટમાં મોટા ઘટાડા માટે જવાબદાર કોણ? સરકારે સંસદમાં આપ્યો જવાબ
EPFOએ PF ક્લેમ કરવાને લઇને બદલ્યો નિયમ, હવે આધાર ફરજિયાત નહી!

BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 

કિંમતી ચીજવસ્તુઓ ગુમાવવા પાછળ કયો ગ્રહ હોય છે જવાબદાર, આમ સતત થવું શુભ કે અશુભ?

Pushpa 2 Collection Prediction: 'પુષ્પા 2'એ એડવાન્સ બુકિંગમાં કરી 55 કરોડની કમાણી, જાણો પ્રથમ દિવસે કેટલું થશે કનેક્શન?

Embed widget