શોધખોળ કરો

રાજસ્થાન માનવાધિકાર આયોગની માંગણી, લિવ-ઇન રિલેશનશીપ પર પ્રતિબંધ લગાવાય

રાજસ્થાન માનવાધિકાર આયોગે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે લિન-ઇન રિલેશનશીપ પર તત્કાળ પ્રતિબંધ લગાવવામાં આવે અને રોકવા માટે સરકાર ઉપાયો કરે.

નવી દિલ્હીઃ રાજસ્થાન માનવાધિકાર આયોગે લિવ-ઇન રિલેશનશીપને લઇને તુગલકી આદેશ કર્યો છે. રાજસ્થાન માનવાધિકાર આયોગે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે લિન-ઇન રિલેશનશીપ પર તત્કાળ પ્રતિબંધ લગાવવામાં આવે અને રોકવા માટે સરકાર ઉપાયો કરે. આયોગે કહ્યું કે, એનાથી સમાજમાં અનિતિ ફેલાઇ રહી છે. રાજસ્થાન માનવાધિકાર આયોગે આજે એક ચોંકાવનારો આદેશ આપ્યો છે જેમાં સરકારને નિર્દેશ આપવામાં આવ્યા છે કે લિવ ઇન રિલેશનશીપ પર રોક લગાવવામાં આવે કારણ કે આ સમાજને વિખંડિત કરી રહી છે. મહિલા સુરક્ષા અધિનિયમ 2005ની અંદર મહિલાઓને વધુ સુરક્ષિત કરવાના ઉપાયો પર વિચાર કરતા માનવાધિકાર આયોગને જાણવા મળ્યુ કે આ અધિનિયમમાં સુધારાની જરૂર છે. લિવ ઇન રિલેશનશીપ જેવા સંબંધોને રોકવાની જરૂર છે. તે સિવાય આયોગે રાજ્ય સરકારને કહ્યું કે લિવ ઇન રિલેશનશીપને રોકવા માટે રાજ્ય સરકાર કાયદો બનાવે અને આ રીતે કાયદો બનાવવા માટે કેન્દ્ર સરકારને પત્ર લખે. આયોગના મતે સમાજમાં લગ્નની પ્રકૃતિને સ્પષ્ટ નિર્દેશ હોવા જોઇએ જેનાથી મહિલા સન્માનપૂર્વક જીવી શકે. જો આ રીતે લિવ ઇન રીલેશનશીપના સંબંધ રાજ્યમાં હશે તો તેને જલદી રજીસ્ટ્રેશન કરવામાં આવે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: દેશમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 

રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહ પહેલા રજૂ કરશે વંદે માતરમ બિલ, અપમાન કરવા બદલ થશે કડક સજા

સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'

COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ

વિડિઓઝ

યુરોપના ફ્રાન્સના વાતાવરણમાં પલટો, કરાના વરસાદથી હેરાન-પરેશાન
અમેરિકાના ટેક્સાસમાં મુશળધાર વરસાદ બાદ જળબંબાકાર, ઘરો અને વાહનો પાણીમાં ડૂબ્યા
અમેરિકાએ ઈરાનના 10થી વધુ ઠેકાણા પર કર્યો હુમલો, બેના મોત
Navsari | બીલીમોરામાં યુવકે કરી આત્મહત્યા, વોટ્સએપ ગ્રુપમાં વીડિયો કર્યો શેર
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી

Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી

India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી

ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ

ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ

Embed widget