શોધખોળ કરો

ભારત સાથે મળીને સબમરીન બનાવવા તૈયાર છે રશિયા, નેવીને આપી આ ઓફર

નવી દિલ્હીઃ ભારતીય નેવીએ ભવિષ્યની  જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે નવી ટેકનોલોજી સાથેની સબમરીન બનાવવાની તૈયારીઓ શરૂ કરી છે. એવામાં રશિયાએ ભારત સામે એક ઓફર મુકી છે જે પ્રમાણે તે ભારત સાથે મળીને જોઇન્ટ સબમરીનની ડિઝાઇન અને કંસ્ટ્રક્શન કરવા માંગે છે. રશિયાનું કહેવું છે કે તે આ કરાર અનુસાર ટેકનોલોજી ટ્રાન્સફર પણ કરશે. અંગ્રેજી ન્યૂઝપેપર ઇકોનોમિક ટાઇમ્સના મતે બંન્ને દેશ વચ્ચે સોચી સમિટ દરમિયાન આ વાતને લઇને મે મહિનામાં ચર્ચા થઇ હતી. તે દરમિયાન લગભગ 10 બિલિયન ડોલરની 6 નવી ડિઝલ ઇલેક્ટ્રોનિક સબમરીન પર ચર્ચા થઇ જેની ભારતને જરૂર છે. આ સબમરીન Air Independent Propulsion (AIP) સિસ્ટમ હેઠળ અંડરવોટર પણ કામ કરી શકે છે. સૌથી મોટી વાત એ છે કે રશિયા ટેકનોલોજી ડિઝાઇનની સાથે સાથે કસ્ટ્રક્શન પણ કરવા રાજી છે. જોકે, હજુ આ પ્લાનને લાગુ કરવા માટે જૂની નીતિ પણ ચાલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એટલે કે રશિયા, ફ્રાન્સ, જર્મની અને સ્વીડન તરફથી સતાવાર પ્રપોઝલની રાહ જોવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ હેઠળ ભારતને તેની પ્રથમ ન્યૂક્લિયર આર્મ્ડ સબમરીન INS અરિહંત મળી હતી. તેને પણ રશિયા દ્ધારા વિશાખાપટ્ટનમ ખાતે બનાવવામાં આવી હતી. રિપોર્ટ પ્રમાણે, સબમરીનની ડિઝાઇન અને ટેકનોલોજીન ખર્ચ લગભગ 200 મિલિયન ડોલર રહેશે જેનાથી ભારતીય નેવીના રૂપિયા બચશે અને તેને નવી જનરેશનની સબમરીન પણ મળી રહી છે. 10 બિલિયન ડોલરની આ ડિલને ફાઇનલ કરવા માટે તેના 20 ટકા પૈસા આપવા પડશે જેનાથી આગળ વાત વધી શકે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહ પહેલા રજૂ કરશે વંદે માતરમ બિલ, અપમાન કરવા બદલ થશે કડક સજા

સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'

COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ

રાષ્ટ્રગાનની જેમ 'વંદે માતરમ' ને આપવું પડશે સન્માન; નહીં તો...રાષ્ટ્રગીતને લઈ સરકાર લાવી રહી છે નવું બિલ

વિડિઓઝ

યુરોપના ફ્રાન્સના વાતાવરણમાં પલટો, કરાના વરસાદથી હેરાન-પરેશાન
અમેરિકાના ટેક્સાસમાં મુશળધાર વરસાદ બાદ જળબંબાકાર, ઘરો અને વાહનો પાણીમાં ડૂબ્યા
અમેરિકાએ ઈરાનના 10થી વધુ ઠેકાણા પર કર્યો હુમલો, બેના મોત
Navsari | બીલીમોરામાં યુવકે કરી આત્મહત્યા, વોટ્સએપ ગ્રુપમાં વીડિયો કર્યો શેર
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી

Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી

India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી

ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ

ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ

Embed widget