શોધખોળ કરો

પુલવામા હુમલોઃ આ સાધ્વીએ કહ્યું- જરૂર પડશે તો હથિયાર ઉઠાવતાં પણ નહીં અચકાઉં

પ્રયાગરાજઃ માલેગાંવ બ્લાસ્ટ કરાવવાના આરોપમાં આશરે નવ વર્ષ સુધી જેલમાં બંધ રહ્યા બાદ મુક્ત થયેલા વીએચપીના પૂર્વ નેતા સાધ્વી પ્રજ્ઞા ઠાકુર હવે સ્વામી ચેતનાનંદગિરિના નામથી ઓળખાશે. પ્રજ્ઞા ઠાકુરે પ્રયાગરાજના કુંભ મેળામાં ભારત ભક્તિના નામથી નવા અખાડાની સ્થાપના કરી છે અને તે આ અખાડાની આચાર્ય મહામંડલેશ્વર બની ગયા છે. તેમણે આજે કુંભ મેળામાં પૂનમના અવસર પર અખિલ ભારતીય કાશી વિદ્યત પરિષદના સભ્યોની હાજરીમાં આ જાહેરાત કરી હતી. હાજર રહેલા તમામ સંતો તથા વિદ્ધાનોએ તેને મંજૂરી આપી હતી. વાંચોઃ પુલવામા હુમલો: ટીમ ઇન્ડિયાના આ બોલરે કહ્યું- દેશ માટે બોલ છોડીને ગ્રેનેડ ઉઠાવવા છું તૈયાર પ્રજ્ઞા ઠાકુરનો દાવો છે કે તે અખાડાના લોકોમાં રાષ્ટ્રપતિની ભાવના પેદા કરશે ઉપરાંત અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે જાગ્રુતિ અભિયાન પણ ચલાવશે. મહાકાળીને અખાડાની આરાધ્ય દેવી જાહેર કરનારા પ્રજ્ઞા ઠાકુરનો દાવો છે કે તેઓ અખાડા સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર શાસ્ત્રો સાથે કરશે. જો જરૂર પડશે તો હથિયારોનો ઉપયોગ કરવામાં પણ પાછળ નહીં પડે. વાંચોઃ IPL 2019નું શેડ્યૂલ થયું જાહેર, જાણો કોની વચ્ચે ક્યારે રમાશે પ્રથમ મેચ
તેમના કહેવા મુજબ દેશદ્રોહિઓ સામે તેમનો અખાડો બંધારણની મર્યાદામાં રહીને ખુદ કાર્યવાહી કરશે. સનાતન ધર્મ પર સતત વધી રહેલા હુમલાને જોઈ અખાડો બનાવવાનો ફેંસલો લીધો. અન્યાય તથા અત્યાચાર સામે તેમનો અખાડો ન માત્ર અવાજ ઉઠાવશે પરંતુ કાનૂની અધિકાર પણ અપાવશે. આ ઉપરાંત જરૂર પડશે તો શસ્ત્રનો ઉપયોગ કરવામાં પણ પીછેહઠ નહીં કરે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ દેશના 17 રાજ્યોમાં તૂટી પડશે આફત! 80km/hની ઝડપે પવન અને ભારે વરસાદનું એલર્ટ

ગુજરાતમાં અલગ-અલગ એફિડેવિટની માથાકૂટ ખતમ: હવે 1 જ 'યુનિવર્સલ એફિડેવિટ' ચાલશે

11 ચક્રવાતી સિસ્ટમ સક્રિય: દેશભરમાં 7 દિવસ વાવાઝોડા અને કરા સાથે ભારે વરસાદની આગાહી, વાંચો અહેવાલ

આજથી બદલાયા 10 નિયમો, જાણો કઈ વસ્તુ મોંઘી થઈ અને ક્યાં રાહત મળી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કરોડપતિ બાબુને કોનો લાગ્યો 'કરંટ'
Hun To Bolish : હું તો બોલીશ : બાબાની એન્ટ્રી પહેલા બબાલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં 5 દિવસ જામશે વરસાદી માહોલ, હવામાન વિભાગની આગાહી
MLA Mukesh Patel: સુરતમાં વધુ એક નેતા અધિકારીઓ પર લાલઘૂમ, અધિકારીઓને આપી કડક ચેતવણી
Gujarat Congress : કૉંગ્રેસની ખાનગી સમીક્ષા બેઠકમાં IBના કર્મચારીઓ ઘૂસતા હંગામો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા
આવતીકાલનું હવામાનઃ દેશના 17 રાજ્યોમાં તૂટી પડશે આફત! 80km/hની ઝડપે પવન અને ભારે વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 17 રાજ્યોમાં તૂટી પડશે આફત! 80km/hની ઝડપે પવન અને ભારે વરસાદનું એલર્ટ
11 ચક્રવાતી સિસ્ટમ સક્રિય: દેશભરમાં 7 દિવસ વાવાઝોડા અને કરા સાથે ભારે વરસાદની આગાહી, વાંચો અહેવાલ
11 ચક્રવાતી સિસ્ટમ સક્રિય: દેશભરમાં 7 દિવસ વાવાઝોડા અને કરા સાથે ભારે વરસાદની આગાહી, વાંચો અહેવાલ
ICC એ ટેસ્ટ ક્રિકેટના નિયમમાં કર્યો મોટો ફેરફાર, 150 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આવું થશે

ચાંદી સીધી ₹5,000 ગગડી! સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો, જાણી લો તમારા શહેરના લેટેસ્ટ રેટ

ગાંધીનગર ACB નો સપાટો: 1.76 કરોડ રોકડા અને 88 લાખનું સોનું, જાણો કોણ છે આ લાંચિયો ક્લાસ-1 અધિકારી

કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, મોંઘવારી ભથ્થામાં થશે 3%નો વધારો, જાણો નવો આંકડો

Embed widget