શોધખોળ કરો

'બોલાવો કુવેતના શેખોને ને પછી...', સંભલની જામા મસ્જિદ પર અસદુદ્દીન ઓવૈસીનું વિવાદિત નિવેદન

Owaisi On Sambhal Masjid: ઓવૈસીએ કહ્યું કે નરેન્દ્ર મોદી કુવૈત ગયા હતા. તેમણે ત્યાંના શેખને ગળે લગાવ્યા. શેખને બોલાવો અને તમારી સરકાર શું છે તે બતાવો

Owaisi On Sambhal Masjid: ઉત્તરપ્રદેશના સંભલમાં જામા મસ્જિદ પાસે નિર્માણાધીન પોલીસ ચોકીને લઈને વિવાદ ઉભો થયો છે. AIMIM ચીફ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ તેના નિર્માણ અને દેશની અન્ય મસ્જિદોની સ્થિતિ અંગે કેન્દ્ર અને યોગી સરકાર પર નિશાન સાધ્યું હતું. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુવૈત મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે કાશીમાં શૌચાલય બંધ કરી દેવામાં આવ્યું છે. તેમણે કહ્યું, "મસ્જિદમાં નમાઝને બદલે કંઈક બીજું થઈ રહ્યું છે. લોકો મથુરા ઈદગાહ મસ્જિદ પર નજર રાખી રહ્યા છે."

'કુવેતમાં શેખોને વળગી વળગીને ગળે મળ્યા મોદી' 
સંભલ મસ્જિદનો ઉલ્લેખ કરતા ઓવૈસીએ કહ્યું, "કલેક્ટર સાહેબ, તમે જોઈ રહ્યા છો કે યોગી-મોદી તમને શું બતાવી રહ્યા છે. નરેન્દ્ર મોદી કુવૈત ગયા હતા. તેમણે ત્યાંના શેખને ગળે લગાવ્યા. શેખને બોલાવો અને તમારી સરકાર શું છે તે બતાવો." અહીં વકફ બિલ લાવીને મુસલમાનોની જમીન હડપવા માંગે છે, જેથી મુસલમાનો પાસેથી તેમની દરગાહોને છીનવી લેવામાં આવે, સંભલની સામે જે જમીને છે, તો વકફની છે."

સંભલ જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેન્દ્ર પેન્સિયાએ મંગળવારે (31 ડિસેમ્બર 2024) જણાવ્યું હતું કે પોલીસ ચોકીના નિર્માણના સંબંધમાં અત્યાર સુધી જે દસ્તાવેજો સામે આવ્યા છે તે અંગે કોઈ પ્રમાણિત અને કાનૂની પક્ષ અમારી પાસે આવ્યો નથી. તેમણે કહ્યું, “જે દસ્તાવેજો આવ્યા હતા તેની તપાસ કરવામાં આવી હતી અને તે અનરજિસ્ટર્ડ દસ્તાવેજો છે. હજુ તપાસ ચાલુ છે. જો કોઈ નક્કર દસ્તાવેજો સાથે આવશે, તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.'' તેમણે કહ્યું કે તે મ્યુનિસિપલ પ્રૉપર્ટી તરીકે નોંધાયેલી છે, જે પોલીસ ચોકી બનાવવા માટે આપવામાં આવી છે.

વકફની જમીન પર બની રહી છે પોલીસ ચોકી 
સંભલની જમીનનો ઉલ્લેખ કરતા સાંસદ ઓવૈસીએ કહ્યું, “આ વકફ નંબર 39-એ, મુરાદાબાદ છે. આ જમીનનું ડીડ છે જેના પર પોલીસ ચોકી બનાવવામાં આવી રહી છે. ઉત્તરપ્રદેશ સરકારને કાયદાનું કોઈ સન્માન નથી.” ઓવૈસીએ પોતાના ભાષણમાં પેલેસ્ટાઈનનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, “તે નિર્દોષ પેલેસ્ટાઈનીઓ માટે પણ પ્રાર્થના કરો જેઓ છેલ્લા એક વર્ષથી ઈઝરાયેલ સરકારના અત્યાચારનો ભોગ બની રહ્યા છે. ઉત્તરીય ગાઝાને ખાલી કરાવવામાં આવ્યું હતું. 45 હજારથી વધુ લોકો શહીદ થયા છે. 13 લાખથી વધુ લોકો બેઘર થઈ ગયા છે.

આ પણ વાંચો

દરેક સેકન્ડે 4.2 જન્મ અને 2 મોત, નવા વર્ષમાં વસ્તીને લઇને સામે આવ્યા ડરાવનારા આંકડા, વાંચો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Big Breaking :બનાસકાંઠા જિલ્લાને વહેંચાશે બે ભાગમાં, જુઓ ગેનીબેનનું રિએક્શન| Abp AsmitaNarmda:જમીન વિવાદમાં સાધ્વીએ પોલીસની હાજરીમાં સાધુને ઝીંકી દીધો ધડામ કરતો લાફો | Abp AsmitaAhmedabad:હવે તમામ ઓટો રિક્ષામાં ડિઝીટલ મીટર ફરજીયાત,જુઓ શુ છે ડ્રાઈવર્સની પ્રતિક્રિયા?Banaskantha Accident: ટેન્કર અને લક્ઝરી બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત, ત્રણ લોકોના મોત Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ
Google Pay અને Phone Payની બાદશાહત થશે ખતમ! હવે આ એપ UPI પેમેન્ટમાં મચાવશે ધમાલ
Google Pay અને Phone Payની બાદશાહત થશે ખતમ! હવે આ એપ UPI પેમેન્ટમાં મચાવશે ધમાલ
New Year 2025: કોન્ડોમથી લઈને દ્રાક્ષ સુધી,નવા વર્ષની રાત્રે ભારતમાં લોકોએ જાણો શું શું કર્યું ઓર્ડર
New Year 2025: કોન્ડોમથી લઈને દ્રાક્ષ સુધી,નવા વર્ષની રાત્રે ભારતમાં લોકોએ જાણો શું શું કર્યું ઓર્ડર
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
Bollywood: સલમાન ખાનને લઈ વર્ષો બાદ એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીએ કર્યો મોટો ખુલાસો, તે મને ટૂંકા કપડા...
Bollywood: સલમાન ખાનને લઈ વર્ષો બાદ એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીએ કર્યો મોટો ખુલાસો, તે મને ટૂંકા કપડા...
Embed widget