શોધખોળ કરો
Advertisement
જમ્મુ-કાશ્મીરથી લઈને દિલ્હી-એનસીઆર સુધી ભૂકંપના ઝટકા અનુભવાયા, 7.5ની હતી તીવ્રતા
શ્રીનગરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. આ આંચકા દિલ્હી અને એનસીઆરમાં પણ લોકોએ અનુભવ્યા છે.
નવી દિલ્હી: શ્રીનગરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. આ આંચકા દિલ્હી અને એનસીઆરમાં પણ લોકોએ અનુભવ્યા છે. ભૂકંપના ઝટકા સમગ્ર ઉત્તર ભારતના વિસ્તારમાં અનુભવાયા છે. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
ભૂકંપનું કેંદ્ર અફઘાનિસ્તાન હતું અને આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.5 માપવામાં આવી છે. ભૂકંપના આંચકા પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં અનુભવાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement