શોધખોળ કરો
Advertisement
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પહોંચ્યા ન્યૂયોર્ક, આવતી કાલે UNની સામાન્ય સભાને સંબોધશે
ન્યૂયોર્ક: વિદેશ મંત્રી સુષમા સ્વરાજ શનિવારે મોડી રાત્રે ન્યૂયોર્ક પહોંચ્યા હતા. જ્યાં 26મી સપ્ટેમ્બર એટલે કે આવતી કાલે સુષમા સ્વરાજ સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય મહાસભાના 71માં સેશનને સંબોધશે. આ સંબોધનમાં પાકિસ્તાનને જવાબ આપે અને પાકિસ્તાન તરફથી જમ્મૂ-કશ્મીરમાં થતી ઘૂસણખોરી અંગેનો મુદ્દો ઉઠાવે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે યુએનની સામાન્ય સભામાં થોડા દિવસ પહેલા પોતાની સ્પીચમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફે આ સેશનમાં આતંકી બુરહાન વાનીને કશ્મીર યુવા ગણાવ્યો હતોઅને ભારત વિરૂદ્ધ જુઠ્ઠાણા ફેલાવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
શિક્ષણ
બિઝનેસ
Advertisement