શોધખોળ કરો

યૂપી: BJP મહિલા મોર્ચાની પ્રદેશ અધ્યક્ષ બની દયાશંકર સિંહની પત્ની સ્વાતિ સિંહ

લખનઉ: બીએસપી સુપ્રીમો માયાવતી સામે ચૂંટણી લડવાની જાહેરાત કરનાર સ્વાતિ સિંહને ભાજપે ઉત્તર પ્રદેશ મહિલા મોર્ચાની પ્રદેશ અધ્યક્ષ બનાવી છે. સ્વાતિ સિંહ માયાવતીને ગાળો આપી ચર્ચામાં આવનારા યૂપી ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ દયાશંકર સિંહની પત્ની છે. સ્વાતિ સિંહ ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેણે બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતી સામે ચૂંટણી લડવાની ચીમકી આપી હતી, તેણે કહ્યું હતું કે માયાવતી યૂપીમાં કોઈપણ સીટ પરથી ચૂંટણી લડે તે તેની વિરૂધ્ધમાં ચૂંટણી લડશે. માયાવતી વિરૂધ્ધમાં વિવાદીત નિવેદન આપી ચર્ચામાં રહેલા દયાશંકરની પત્ની સ્વાતિ સિંહે કહ્યું હતું કે ચૂંટણી લડવા કરતા મહત્વપૂર્ણ મુદ્દોમા-દિકરીની સમ્માનની લડાઈનો છે. સ્વાતિ સિંહે કહ્યું તે એક વખત માયાવતીની સામે બેસીને કેટલાક સવાલો પૂછવા માંગે છે. તે પોતાને બહેનજી અને દેવી તરીકે ઓળખાવે છે. હુ એ દેવીને પૂછવા માંગું છું કે જે દેશમાં છોકરીઓને દેવી માનવામાં આવે છે તેમની પૂજા કરવામાં આવે છે, તેમનું અપમાન કરવાનો અધિકાર તેમને કોણે આપ્યો છે. સ્વાતિ સિંહે કહ્યું ચૂંટણી પણ એ માત્ર એટલા માટે લડવા માંગે છે, જેના કારણે ખબર પડી શકે કે સમાજના લોકો કોના તરફ છે. એ દેવી સાથે છે જેણે બીજી દેવીનું અપમાન કર્યું છે કે મા-દિકરીના સમ્માન માટે લડાઈ કરતી એક મહિલા તરફ છે.

ટોપ સ્ટોરી

ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!

સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા

મોંઘી ફ્લાઇટ ટિકિટમાંથી મળશે મુક્તિ? વિમાન ભાડા અંગે સરકાર લાવે છે મોટો નિયમ

Uttarakhand Politics: પ્રખ્યાત બોલિવૂડ સિંગરના પિતા જોડાયા કોંગ્રેસમાં

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પલ્લી પર ઘીનો અભિષેક
Hun To Bolish : હું તો બોલીશ : સરકારે જ ખોલી પુલની પોલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી પોલીસની પિટાઈ ?
Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગુજરાત કૃષિ વિભાગમાં મોટો વહીવટી ધરખમ ફેરબદલ: 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતીના આદેશ
ગુજરાત કૃષિ વિભાગમાં મોટો વહીવટી ધરખમ ફેરબદલ: 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતીના આદેશ
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય

PF પેન્શન સ્કીમમાં મોટો ફેરફાર: દર મહિને ₹9,600 પેન્શન મેળવવાના આ રહ્યા નવા નિયમો

WPL 2027 Auction: 146 ખેલાડીઓ અને માત્ર 27 સ્લોટ, BCCIએ જાહેર કરી પૂરી લિસ્ટ

દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ

Embed widget