શોધખોળ કરો

ન તો ઘૂંટણિયે  બેસી, ના ગુલાબ આપી! રસ્તા વચ્ચે આ રીતે Mukesh Ambaniએ Nita Ambaniને કર્યું હતું પ્રપોઝ, જાણો લવસ્ટોરી

Mukesh Ambani Proposed Nita Ambani: મુકેશ અંબાણીએ રસ્તાની વચ્ચે કાર રોકીને નીતા અંબાણીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. બંનેની આ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે.

Mukesh Ambani Proposed Nita Ambani: દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી એક યા બીજા કારણોસર હેડલાઇન્સમાં રહે છે. બંનેની લવસ્ટોરી કોઈ ફિલ્મથી ઓછી નથી. બહુ ઓછા લોકો જાણે છે કે મુકેશ અંબાણીએ નીતા સાથે લગ્ન કરવાનો નિર્ણય થોડી મિટિંગો બાદ કર્યો હતો. તેમણે રસ્તાની વચ્ચે કાર રોકીને નીતા અંબાણીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.

આ રીતે મુકેશ અંબાણીએ નીતા અંબાણીને પ્રપોઝ કર્યું હતું

વર્ષો પહેલા મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ બીબીસીને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન તેમની લવ સ્ટોરી વિશે ખુલીને વાત કરી હતી. આ સાથે નીતાએ જણાવ્યું કે કેવી રીતે મુકેશ અંબાણીએ તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું. નીતા અંબાણીએ કહ્યું હતું કેઅમે કાર દ્વારા પાદર રોડ જઈ રહ્યા હતા. તે મુંબઈનો સૌથી વ્યસ્ત રોડ છે અને તે સમયે રસ્તા પર ઘણો ટ્રાફિક હતો. રાતના લગભગ 8 વાગ્યા હતા.

નીતા અંબાણીએ અગાઉ મુકેશ અંબાણીને આ જવાબ આપ્યો હતો.

નીતાએ આગળ કહ્યું, 'તેમણે (મુકેશ અંબાણી) અચાનક કાર રસ્તા પર રોકી દીધી. મેં વિચાર્યું કે શું થઈ રહ્યું છે. તેણે મને પૂછ્યું કે તું મારી સાથે લગ્ન કરીશઅમને મળ્યાને થોડા દિવસો જ થયા હતા. મેં તેની તરફ જોયું અને કહ્યું - કદાચ. પછી તેમણે કહ્યું કે હા કે ના જવાબ આપો અને હવે જવાબ આપી જ દો.

નીતાએ મુકેશ અંબાણીના લગ્નનો પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો

નીતા અંબાણીએ કહ્યું, 'તે સમયે લોકો રસ્તા પર બૂમો પાડી રહ્યા હતા. ગાડીઓના હોર્નનો અવાજ આવી રહ્યો હતો અને આ ગાડીઓ આગળ વધી રહી ન હતી. તેમણે કહ્યું હા કે નાહવે જવાબ આપો. આ પછી નીતા અંબાણીએ મુકેશ અંબાણીના લગ્નનો પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો. ઈન્ટરવ્યુ દરમિયાન મુકેશ અંબાણીએ જણાવ્યું કે થોડા સમય પછી નીતાએ તેમને પૂછ્યું કે જો મેં ના કહ્યું હોત તો શું તમે મને કારમાંથી નીચે ઉતરવાનું કહી દેતતો મેં કહ્યું, 'નાહું એવું બિલકુલ ના કરત. હું તને તારા ઘરે મૂકી ગયો હોત અને આપણે હંમેશા સારા મિત્રો બનીને રહી શક્યા હોત.

આ સરકારી બેંકના ગ્રાહકો ATM નો ઉપયોગ કરતાં પહેલા જાણીલે નવો નિયમ, ATM ટ્રાન્ઝેક્શન ફેલ પર ચૂકવવો પડશે દંડ

PNB ATM Transaction Fees: જાહેર ક્ષેત્રની પંજાબ નેશનલ બેંકના ખાતાધારકો માટે ખરાબ સમાચાર છે. જો તમારી પાસે તમારા બેંક ખાતામાં પૂરતું ભંડોળ ન હોય અને ATMમાંથી નાણાં ઉપાડતી વખતે, ખાતામાં ઓછા બેલેન્સને કારણે વ્યવહાર નિષ્ફળ જાય, તો PNB તમારી પાસેથી રૂ. 10+ GST ​​પેનલ્ટી ચાર્જ વસૂલશે. આ નવો નિયમ 1 મે, 2023થી લાગુ થવા જઈ રહ્યો છે.

પંજાબ નેશનલ બેંકે (Punjanb National Bank) પોતાની વેબસાઈટ પર નોટિસ જારી કરીને આ જાણકારી આપી છે. બેંકે તેના ગ્રાહકોને કહ્યું છે કે પ્રિય ગ્રાહક, 1 મે, 2023 થી, અપૂરતા ભંડોળને કારણે ઘરેલુ ATM વ્યવહારોમાંથી રોકડ ઉપાડવામાં નિષ્ફળતા માટે 10 રૂપિયા + GSTનો ચાર્જ ચૂકવવો પડશે. પંજાબ નેશનલ બેંકે ગ્રાહકોને એસએમએસ મોકલવાનું શરૂ કર્યું છે જેમાં ATM ટ્રાન્ઝેક્શન નિષ્ફળ થવા પર વસૂલવામાં આવતા ચાર્જ વિશે માહિતી આપવામાં આવી છે. આ મેસેજ બેંકના ખાતાધારકોને સતત મોકલવામાં આવી રહ્યો છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોતKankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર
Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
Embed widget