શોધખોળ કરો

બિઝનેસમેને 27 વર્ષની એક્ટ્રેસને રીસોર્ટમાં બોલાવીને 3 દિવસ સુધી માણ્યું શરીર સુખ, અકદુરતી શરીર સંબંધ પણ બાંધ્યા ને........

પીડિતા અને આરોપીની મુલાકાત 2017માં હૈદરાબાદમાં શૂટિંગ વખતે થઈ હતી. આ પહેલા મહિલાએ એક મેટ્રોમોનિયલ વેબસાઇટ પરથી આરોપીનો નંબર લીધો હતો.

નવી દિલ્હીઃ 27 વર્ષીય મોડલ અને ટીવી એક્ટ્રેસે રેપ અને અકુદરતી શરીર સંબંધને લઈ ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એક્ટ્રેસનું કહેવું છે કે આરોપીએ લગ્નની લાલચ આપી તેની પર અનેક વખત દુષ્કર્મ આચર્યુ હતું. પીડિતાના નિવેદનના આધારે પોલીસે મામલો નોંધીને તપાસ શરૂ કરી છે. આ રીતે થઈ હતી મુલાકાત પીડિતા અને આરોપીની મુલાકાત 2017માં હૈદરાબાદમાં શૂટિંગ વખતે થઈ હતી. આ પહેલા મહિલાએ એક મેટ્રોમોનિયલ વેબસાઇટ પરથી આરોપીનો નંબર લીધો હતો. આરોપીએ પીડિત એક્ટ્રેસને લગ્નની લાલચ આપી રિસોર્ટ સહિત અનેક જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ કર્યુ હતું. આ અંગે ન્યૂઝ એજન્સીએ એનઆઈએ ટ્વીટ કરીને માહિતી આપી હતી. એએનઆઈએ ટ્વીટમાં લખ્યું, મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં એક ટીવી એક્ટ્રેસ એફઆઈઆર નોંધાવી છે. તેને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. પોલીસે આ મામલે આઈપીસીની વિવિધ કલમો અંતર્ગત કેસ નોંધ્યો છે.
સૂત્રોના જણવાયા મુજબ, ટીવી એક્ટ્રેસ અને બિઝનેસમેન છેલ્લા ચાર વર્ષથી એકબીજાના પરિયચમાં હતા. આરોપીની ઓળખ વિજય નાયડૂ તરીકે થઈ છે. આરોપી તેને અનેક વખત મળવા માટે મુંબઈ આવ્યો હતો. પીડિતાએ તેના નિવેદનમાં જણાવ્યું કે, તેણે અનેક વખત મારા પર દુષ્કર્મ કર્યુ હતું. મેં તેને માર્ચ 2018માં લગ્ન માટે કહ્યું હતું અને તે સમયે તેણે મને એન્ગેજમેંટ રિંગ પણ પહેરાવી હતી તથા લગ્નનો વાયદો કર્યો હતો. જે બાદ તેણે મને અંધેરીની એક હોટલમાં બોલાવી હતી અને હોટલના રૂમમાં રેપ કર્યો હતો. પીડિતાના કહેવા મુજબ, નવેમ્બર 2019માં હું વર્સોવમાં શૂટિંગ કરતી હતી ત્યારે તેણે મને ફોન કરીને ગોરેગાંવ ઈસ્ટની આરે કોલોનીની રોયલ પામ હોટલમાં બોલાવી હતી. મેં મળવા જવાના ઈન્કાર કર્યો તો તેણે ધમકી આપી હતી. જે બાદ હું ત્યાં ગઈ ત્યારે તેણે અકુદરતી સેક્સ કર્યુ હતું. માનવતા નેવે મૂકીને તેણે કરેલા આ કૃત્ય બાદ મેં તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું.  જે બાદ તેણે 15 લાખની માંગણી કરી હતી અને મારા અંગત ફોટોગ્રાફને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી. તેણે એવો પણ આરોપ લગાવ્યો કે જ્યારે હું મધ્યપ્રદેશમાં શિંગ કરતી હતી ત્યારે વીડિયો કોલ કરીને માનસિક હેરાન પણ કરતો હતો. અહીંથી શૂટિંગ કરીને મુંબઈ પરત ફરી ત્યારે તેણે રૂપિયાની માંગણી કરી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
Embed widget