શોધખોળ કરો
Advertisement
(Source: Dainik Bhaskar)
ઉત્તરપ્રદેશ: બંદૂક તાકી વાહનોનું ચેકિંગ કરી રહી છે પોલીસ, વીડિયો થયો વાયરલ
ઉત્તરપ્રદેશના બદાયું જિલ્લાના વજીરગંજમાં વાહન ચેકિંગ દરમિયાન મોટર સાઈકલ સવાર પર પોલીસે બંદૂક તાકી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
બદાયું: ઉત્તરપ્રદેશના બદાયું જિલ્લાના વજીરગંજમાં વાહન ચેકિંગ દરમિયાન મોટર સાઈકલ સવાર પર પોલીસે બંદૂક તાકી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાહન ચાલકો સામે પોલીસ બંદૂક રાખી ઉભી રહી જાય છે અને અન્ય એક કર્મચારી તેમના હાથ ઉપર કરાવી તપાસ કરે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયા બાદ બદાયૂના એસએસપી અશોક કુમાર ત્રિપાઠીએ સામે આવીને જવાબ આપ્યો પડ્યો હતો.
ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ તેમણે કહ્યું કે પહેલા ઘણી વખત ચેકિંગ દરમિયાન કેટલાક બદમાશોએ પોલીસ પર ફાયરિંગ કર્યું છે. આ પ્રકારની ઘટનાઓમાં અમારા કેટલાક પોલીસ કર્મચારીઓ માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા છે. જેને લઈને અમે આ પ્રકારની નવી તરકીબ અપનાવી છે.Police point gun at people during regular vehicle checking in Wazirganj, Badaun. (20.6.19) pic.twitter.com/N02fSAYwsx
— ANI UP (@ANINewsUP) June 24, 2019
Ashok Kumar Tripathi, SSP Badaun: There have been incidents earlier where people of criminal mentality fired at the police during vehicle checking. We have suffered casualties due to such incidents, that is why a tactical technique is being used. pic.twitter.com/sIKpEcJIKH
— ANI UP (@ANINewsUP) June 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion