શોધખોળ કરો

Corona Vaccine: આગામી વર્ષથી યાત્રા માટે જરૂરી હશે વેક્સીન પાસપોર્ટ, જાણો શું છે

વિશ્વભરમાં અત્યાર સુધીમા કોરોના સંક્રમિતોનો આંકડો 8 કરોડ 16 લાખ 38 હજાર 229 પર પહોંચી ગયો છે.

નવી દિલ્હીઃ મુસાફરી દરમિયાન માસ્ક અને સોશિયલ ડિસ્ટેસિંગ હવે સામાન્ય વાત થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે એક સમયે યાત્રા દરમિયાન આરોગ્ય સેતુ એપ ફરજિયાત કરી દીધી હતી. સીએનએનના એક રિપોર્ટ મુજબ, આગામી વર્ષથી માસ્ક અને સોશિયલ ડિસ્ટેસિંગની જેમ મુસાફરી દરમિયાન વેક્સીન પાસપોર્ટ એપ ન્યૂ નોર્મલ હશે. કેવી રીતે કરશે કામ જાણકારી મુજબ, આ એક મોબાઇલ એપ હશે. જેમાં કોરોના રિપોર્ટની જાણકારી હશે. જેને યાત્રા દરમિયાન ફરજીયાત કરી દેવાશે. આ ઉપરાંત કોન્સર્ટ વેન્યૂ, મૂવી થિયેટર, ઓફિસમાં પણ અનિવાર્ય રીતે લાગુ કરી દેવાશે. વિદેશ પ્રવાસ દરમિયાન પણ પાસપોર્ટની જેમ તેને ફરજિયાત લાગુ કરાશે. ડબલ્યુએચઓએ શું કહ્યું આ એક પ્રકારનો ડિજિટલ હેલ્થ પાસપોર્ટ હશે. અનેક કંપનીઓ આ માટે સ્માર્ટફોન એપ અને સોફ્ટવેર ડિઝાઇનિંગનું કામ શરૂ કરી ચુકી છે. કોમ ટ્રસ્ટ નેટવર્ક તથા આઈબીએએમ જેવી અનેક કંપનીઓ આ દિશામાં ઘણી આગળ વધી ચુકી છે. ડબલ્યુએચઓએ અનેક દેશોની ભલામણ બાદ કહ્યું કે, વેક્સીન પાસપોર્ટના ઉપયોગ લોકોમાં તેમના વર્કપ્લેસ તથા એક દેશમાંથી બીજા દેશની મુસાફરી દરમિયાન ઉપયોગમાં લઈ શકાય છે. વિશ્વભરમાં અત્યાર સુધીમા કોરોના સંક્રમિતોનો આંકડો 8 કરોડ 16 લાખ 38 હજાર 229 પર પહોંચી ગયો છે. ઉપરાંત 17 લાખ 80 હજારથી વધારે લોકોના મોત થયા છે. જોકે 5 કરોડ 77 લાખ લોકો ઠીક થઈ ગયા છે. કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશમાં અમેરિકા ટોચ પર છે. જે પછી ભારત, બ્રાઝીલ, રશિયા, ફાંસ અને યુકે છે. વિશ્વના 27 દેશોમાં કોરોના સંક્રમોતની સંખ્યા 5 લાખને પાર થઈ ઘઈ છે. જેમાં ઈટાલી, પેરુ, સાઉથ આફ્રિકા, ઈરાન, જર્મની, પોલેન્ડ અને ચિલી પણ સામેલ છે. દુનિયાના 17 દેશોમાં 20 હજારથી વધુ લોકોના મોત થયા છે. મેલબર્નમાં જીત બાદ કોચ શાસ્ત્રીએ રહાણેની કરી પ્રશંસા, કહ્યું- તે કોહલી કરતાં......... હવે Mobile Appથી જાણી શકાશે સોનું અસલી છે કે નકલી, જાણો કેવી રીતે કામ કરે છે એપ્લીકેશન

ટોપ સ્ટોરી

Uttarakhand Politics: પ્રખ્યાત બોલિવૂડ સિંગરના પિતા જોડાયા કોંગ્રેસમાં
Uttarakhand Politics: પ્રખ્યાત બોલિવૂડ સિંગરના પિતા જોડાયા કોંગ્રેસમાં
ટાઈગર શ્રોફ પર હુમલા બાદ અભિજીત દિપકે ભડક્યા:
ટાઈગર શ્રોફ પર હુમલા બાદ અભિજીત દિપકે ભડક્યા: "આવું ત્યારે થાય જ્યારે પોલીસ..."
8મું પગાર પંચ: DA, HRA અને પેન્શન વધારા પર મોટો નિર્ણય! મુંબઈ બેઠક કેમ બની ખાસ?
8મું પગાર પંચ: DA, HRA અને પેન્શન વધારા પર મોટો નિર્ણય! મુંબઈ બેઠક કેમ બની ખાસ?
પગાર નહીં, ખરાબ બોસના ત્રાસથી લોકો છોડે છે નોકરી! રિસર્ચમાં થયો મોટો ખુલાસો
પગાર નહીં, ખરાબ બોસના ત્રાસથી લોકો છોડે છે નોકરી! રિસર્ચમાં થયો મોટો ખુલાસો

વિડિઓઝ

Navaratri | અમદાવાદમાં મંડળી ગરબામાં બબાલને લઇ અપડેટ, 'મેદાનમાં તલવારો અને ધોકા ઉછળ્યા'
Surat | સુરતમાં પોલીસ કોન્સ્ટેબલ સાથે મારામારી, પરિવાર સાથે જઇ રહ્યાં હતા તે સમયે બાઇક ચાલકે કરી મારામારી
Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tiger Shroff: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, 3 શૂટરની રાજસ્થાનમાંથી ધરપકડ
Tiger Shroff: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, 3 શૂટરની રાજસ્થાનમાંથી ધરપકડ
Weather: ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર! આજે રાજ્યના 8 જેટલા જિલ્લાઓમાં વરસાદની શક્યતા
Weather: ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર! આજે રાજ્યના 8 જેટલા જિલ્લાઓમાં વરસાદની શક્યતા
Navratri 2026: ગરબામાં બાઉન્સરો તલવાર અને ધોકા સાથે ખેલૈયા પાછળ દોડ્યા, મચી અફરાતફરી
Navratri 2026: ગરબામાં બાઉન્સરો તલવાર અને ધોકા સાથે ખેલૈયા પાછળ દોડ્યા, મચી અફરાતફરી
એશિયન પેરા ગેમ્સ 2026 માં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ, મોના અગ્રવાલે રચ્યો ઇતિહાસ
એશિયન પેરા ગેમ્સ 2026 માં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ, મોના અગ્રવાલે રચ્યો ઇતિહાસ
Uttarakhand Politics: પ્રખ્યાત બોલિવૂડ સિંગરના પિતા જોડાયા કોંગ્રેસમાં
Uttarakhand Politics: પ્રખ્યાત બોલિવૂડ સિંગરના પિતા જોડાયા કોંગ્રેસમાં
ટાઈગર શ્રોફના હાથ અને છાતી પર ઈજા; હુમલા બાદ પ્રથમ તસવીર આવી સામે,પોલીસને મળી શૂટર્સની બાઈક
ટાઈગર શ્રોફના હાથ અને છાતી પર ઈજા; હુમલા બાદ પ્રથમ તસવીર આવી સામે,પોલીસને મળી શૂટર્સની બાઈક
Rashifal: સર્વાર્થ સિદ્ધિ યોગથી ધન રાશિને મોટું ઇન્ક્રીમેન્ટ અને કન્યા રાશિને જૂના રોકાણથી નફો! વાંચો 12 રાશિઓનું રાશિફળ
Rashifal: સર્વાર્થ સિદ્ધિ યોગથી ધન રાશિને મોટું ઇન્ક્રીમેન્ટ અને કન્યા રાશિને જૂના રોકાણથી નફો! વાંચો 12 રાશિઓનું રાશિફળ
વિખરાયેલા વાળ, ચહેરા પર ચિંતા, ફાયરિંગ બાદ મોડી રાત્રે ટાઈગર શ્રોફને મળવા પહોંચી દિશા પટની
વિખરાયેલા વાળ, ચહેરા પર ચિંતા, ફાયરિંગ બાદ મોડી રાત્રે ટાઈગર શ્રોફને મળવા પહોંચી દિશા પટની
Embed widget