શોધખોળ કરો

'સૈન્ય તાકાત વધારવા માટે અંતરિક્ષમાં પકડ જરૂરી', વાયુસેના પ્રમુખે ભવિષ્યમાં યુદ્ધ માટે કહી મોટી વાત

વીઆર ચૌધરીએ કહ્યું કે, ભવિષ્ય યુદ્ધોનો પરિણામ અને જીત એના  પર ખુબ નિર્ભર કરશે કે અમારી અંતરિક્ષ પર કેટલી પકડ મજબૂૂત છે.

Air Chief Marshal VR Chaudhari on Space: વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ અંતરિક્ષમાં રહેલા સંસાધનોના ઉપયોગ પર જોર આપ્યો છે. તેમને કહ્યું કે, અંતરિક્ષમાં હાલમાં સંસાધનો વાયુસેના ક્ષમતાને વધુ મજબૂત કરી શકે છે. એર ચીફ માર્શલ વીઆર ચૌધરી (Air Chief Marshal VR Chaudhari) એ મંગળવારે જિઓ ઇન્ટેલિજન્સ 2022 (Geospatial Intelligence) નામની એક કૉન્ફરન્સમાં કહ્યું કે, આજે આપણે અંતરિક્ષ (Space)ને પોતાના હવાઇ માધ્યમથી પ્રાકૃતિક વસિ્તારની જેમ જોવાની જરૂર છે. નવી પરિસ્થિતિઓની સાથે આનો બેસ્ટ ઉપયોગ સીખવાની આવશ્યકતા છે. 

વીઆર ચૌધરીએ કહ્યું કે, ભવિષ્ય યુદ્ધોનો પરિણામ અને જીત એના  પર ખુબ નિર્ભર કરશે કે અમારી અંતરિક્ષ પર કેટલી પકડ મજબૂૂત છે. વાયુ સેના પ્રમુખે કહ્યું કે, અંતરિક્ષ આધિરાત સંશાધન સૈન્યદળ માટે લાગુ કરવામાં આવી શકી છે. ભારત સહિત મુખ્ય દેશો દ્વારા એન્ટી સેટેલાઇટ ટેસ્ટ એક વ્યાપક અંતરિક્ષ સ્થિતિ જાગૃતિની જરૂર હોવાની તરફ ઇશારો કરે છે.  

અંતરિક્ષમાં પડકથી વધુ મજબૂત થશે સૈન્ય તાકાત -
એર ચીફ માર્શલે આગળ કહ્યું કે, અંતરિક્ષ ક્ષમતાઓના વિકાસના પરિણામસ્વરૂપ સંશાધન વધી રહ્યાં છે. આ સંશાધનોના ઉપયોગથી વાયુ સેના ક્ષમતાને વધુ મજબૂત કરી શકે છે. સ્પેસ એસોસિએશન ઓફ ઇન્ડિયા તરફથી આયોજિત જિઓ ઇન્ટેલિજન્સ સંમેલનમાં તેમને કહ્યું કે, સ્પેસ ડૉમેન વધતા શોષણથી પ્રતિસ્પર્ધા વધશે. મુખ્ય રાષ્ટ્રો દ્વારા એન્ટી સેટેલાઇટ પરીક્ષણ આ પ્રતિયોગતિની શરૂઆત અને બહારના અંતરિક્ષ સૈન્યીકરણના સંકેત છે. એર ચીફ માર્શલે કહ્યું કે અંતરિક્ષમાં નાગરિકો અને સૈન્ય સામંજ્ય્સ ઝડપથી વિકાસ કરશે.

આ પણ વાંચો..... 

India Corona Cases Today: કોરોના કેસમાં આવ્યો મોટો ઉછાળો, જાણો આજે શું છે સ્થિતિ

Hair Tips: ઘર પર આ રીતે કરો કેરેટીન ટ્રીટમેન્ટ, મળશે પાર્લર જેવું જ રિઝલ્ટ

Vadodara: 39 વર્ષની યુવતીને 10 વર્ષ નાના યુવક સાથે બંધાયા સંબંધ, બોયફ્રેન્ડે પ્રેમિકાની 13 વર્ષની છોકરી સાથે પણ વધારી નિકટતા ને.....

Alert:મોમોજ ખાવાથી એક વ્યક્તિનું થયું મોત, જાણો AIIMSએ શું આપી ચેતાવણી

Astrology: આ રાશિના જાતકે ભૂલથી પણ ન કરવું આ કામ નહિ તો દ્રરિદ્રતા ઘેરી વળશે, જાણો શું કરે છે નિષ્ણાત

વર્ષ 2022નો પ્રથમ સ્ટ્રોબેરી સુપરમૂન આકાશમાં જોવા મળ્યો, જાણો શું છે આ ગુલાબી ચંદ્ર....

PM Kusum Yojana: ખેતરોમાં સોલર પંપ લગાવવા માટે 90% સબસિડીની ઓફર, જાણો કોણ અરજી કરી શકે છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું જેલ થશે? જાણો કાયદામાં શું છે સજાની જોગવાઈઓ અને નિયમો
વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું જેલ થશે? જાણો કાયદામાં શું છે સજાની જોગવાઈઓ અને નિયમો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Embed widget