શોધખોળ કરો

હેલિકોપ્ટર ક્રેશમાં મૃત્યુ પામનારા બ્રિગેડીયર લિદ્દરનાં પત્નિનો આ વીડિયો જોઈને આંખો થઈ જશે ભીની, ગર્વ પણ અનુભવશો....

ગીતિકાએ સ્મિત સાથે કહ્યું કે, મારા પતિ લાર્જર ધેન લાઈઝ વ્યક્તિ હતા ને દરેક માણસ આ વાત જાણે છે.

નવી દિલ્લીઃ તમિલનાડુના કુનૂરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવત સાથે જીવ ગુમાવનારા બ્રિગેડિયર એલ.એસ. લિદ્દરના શુક્રવારે સવારે દિલ્હી કેન્ટના બરાડ સ્ક્વેરમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે બ્રિગેડિયર એલ.એસ. લિદ્દરના પત્નિ ગીતિકા અને પુત્રી આશનાએ બતાવેલી હિંમત અને ગૌરવે દેશભરનાં લોકોને રડાવી દીધા હતા. બ્રિગેડિયર એલ.એસ. લિદ્દરનાં પત્નિ ગીતિકાએ પતિનો મોત પર સતત રડ્યા કરવાના બદલે તેમને હસતા ચહેરે વિદાય આપવાની વાત કરીને લોકોનાં દિલ જીતી લીધાં હતાં.

ગીતિકાએ સ્મિત સાથે કહ્યું કે, મારા પતિ લાર્જર ધેન લાઈઝ વ્યક્તિ હતા ને દરેક માણસ આ વાત જાણે છે. તમે જોઈ જ રહ્યા છો કે કેટલાં લોકો તેમને અંતિમ વિદાય આપવા માટે આવ્યા છે. બહુ અદભૂત વ્યક્તિત્વ હતું તેમનું, બહુ બધા દોસ્ત હતા તેમના, બહુ પ્રેમ આપતા હતા બધાંને. કદાચ આ જ કારણે લોકો અમને પડેલી ખોટ બદલ અફસોસ વ્યક્ત કરી રહ્યા છે પણ આપણે બધાંએ તેમને સારી રીતે વિદાય આપવી જોઈએ, સ્મિતસભર વિદાય આપવી જોઈએ.

ગીતિકાએ ગર્વથી કહ્યું કે, હું એક સૈનિકની પત્નિ છું અને મારે વધારે કંઈ કહેવાની જરૂર નથી.

ગીતિકાનો આ વીડિયો લોકોની આંખો ભીની કરી દેનારો છે. સાથે સાથે એક લશ્કરી અધિકારીની પત્નિને પોતાન પતિ પર કેટલો ગર્વ હતો તેનો અહેસાસ કરાવનારો પણ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India vs Namibia Highlights:  ભારતે T20 વર્લ્ડ કપની સૌથી મોટી જીત નોંધાવી ઇતિહાસ રચ્યો, ઇશાન-હાર્દિક બાદ બોલરો ચમક્યા

'મોંઘવારીના હિસાબથી વધારવામાં આવે લોકોના પગાર', રાઘવ ચઢ્ઢાએ સંસદમાં કાયદો બનાવવાની માંગ કરી

Gold Silver Rate: સોના અને ચાંદી બંનેના ભાવમાં થઈ ગયો ઘટાડો, જાણી લો શું છે લેટેસ્ટ ભાવ

T20 World Cup 2026: ટી20 વર્લ્ડ કપમાં સતત બીજી જીતથી પોઈન્ટ ટેબલમાં ટીમ ઈન્ડિયા ટોપ પર

વિડિઓઝ

Bank Employees Strike In India : ગુજરાત સહિત દેશભરમાં બેંક કર્મીઓની હડતાળ
Gujarat Politics : AAPના 2 નેતાની DYCM સાથે બેઠક! ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ લાવે તેવા સમાચાર
Hun To Bolish: હું તો બોલીશ : અમદાવાદ મનપામાં મહિલાઓને નોકરી
Hun To Bolish: હું તો બોલીશ : આ પાણી બિમાર પાડશે
Hun To Bolish: હું તો બોલીશ : કેમ છોડ્યું આપ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India vs Namibia Highlights:  ભારતે T20 વર્લ્ડ કપની સૌથી મોટી જીત નોંધાવી ઇતિહાસ રચ્યો, ઇશાન-હાર્દિક બાદ બોલરો ચમક્યા
India vs Namibia Highlights:  ભારતે T20 વર્લ્ડ કપની સૌથી મોટી જીત નોંધાવી ઇતિહાસ રચ્યો, ઇશાન-હાર્દિક બાદ બોલરો ચમક્યા
'મોંઘવારીના હિસાબથી વધારવામાં આવે લોકોના પગાર', રાઘવ ચઢ્ઢાએ સંસદમાં કાયદો બનાવવાની માંગ કરી
'મોંઘવારીના હિસાબથી વધારવામાં આવે લોકોના પગાર', રાઘવ ચઢ્ઢાએ સંસદમાં કાયદો બનાવવાની માંગ કરી
Gold Silver Rate: સોના અને ચાંદી બંનેના ભાવમાં થઈ ગયો ઘટાડો, જાણી લો શું છે લેટેસ્ટ ભાવ
Gold Silver Rate: સોના અને ચાંદી બંનેના ભાવમાં થઈ ગયો ઘટાડો, જાણી લો શું છે લેટેસ્ટ ભાવ
T20 World Cup 2026: ટી20 વર્લ્ડ કપમાં સતત બીજી જીતથી પોઈન્ટ ટેબલમાં ટીમ ઈન્ડિયા ટોપ પર
T20 World Cup 2026: ટી20 વર્લ્ડ કપમાં સતત બીજી જીતથી પોઈન્ટ ટેબલમાં ટીમ ઈન્ડિયા ટોપ પર
19,900 બેઝિક પગારવાળાને થશે મોટો લાભ, જાણો 8માં પગાર પંચમાં કેટલી વધશે તમારી સેલેરી!

IND vs NAM: ટીમ ઈન્ડિયાએ પોતાનો 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ટી20 વર્લ્ડ કપમાં મચાવ્યો તહેલકો 

અમેરિકાએ ટ્રેડ ડીલ ફેક્ટશીટમાં કેમ કર્યો આટલો મોટો બદલાવ? ભારતીય વિદેશ મંત્રાલયે આપ્યો આ જવાબ 

BSNL Plan: અનલિમિટેડ કોલિંગ સાથે 3GB દૈનિક ડેટા, BSNL નો 365 દિવસનો શાનદાર પ્લાન

Embed widget