શોધખોળ કરો

દેશમાં ગરમીનો પ્રકોપ વધ્યો-રેડ એલર્ટ યથાવત, કેટલીક જગ્યાએ 47 ડિગ્રી સુધી પહોંચશે તાપમાન

હવામાન વિભાગે દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને રાજસ્થાન માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. વિભાગે આગાહી કરી છે કે કેટલાક ભાગોમાં તાપમાન 47.5 ડિગ્રી સુધી પહોંચી શકે છે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કાલે મેક્સિમમ તાપમાન 46 ડિગ્રી સુધી પહોંચી ગયુ હતુ

નવી દિલ્હીઃ જીવલેણ કોરોના વાયરસની વચ્ચે દેશમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે, ઉત્તર ભારતમાં કેટલાક ભાગોમાં તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસથી પણ ઉપર જવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગે દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને રાજસ્થાન માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. વિભાગે આગાહી કરી છે કે કેટલાક ભાગોમાં તાપમાન 47.5 ડિગ્રી સુધી પહોંચી શકે છે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કાલે મેક્સિમમ તાપમાન 46 ડિગ્રી સુધી પહોંચી ગયુ હતુ. દેશમાં ગરમીનો પ્રકોપ વધ્યો-રેડ એલર્ટ યથાવત, કેટલીક જગ્યાએ 47 ડિગ્રી સુધી પહોંચશે તાપમાન રાજસ્થાનના મોટા ભાગના સ્થાનો પર દિવસનુ તાપમાન 45 થી 47 ડિગ્રીની વચ્ચે રહ્યું, જ્યારે પંજાબ અને હરિયાણામાં પણ લોકોને ગરમીનો પ્રકોપ સહન કરવો પડ્યો હતો. હરિયાણાના નરનૌલમાં મેક્સિમ તાપમાન 45.8 ડિગ્રી ગરમ રહ્યું છે, વળી, ઉત્તરપ્રદેશામાં પ્રયાગરાજ 46.3 ડિગ્રી તાપમાનની સાથે સૌથી વધુ ગરમ રહ્યું. હવામાન વિભાગે કહ્યું કે, ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં 29-30 મેએ ધૂળની ડમરીઓ અને આંધી આવશે અને સાથે સાથે ગરજ સાથે છાંટા પણ પડી શકે છે, જેના કારણે લૂના પ્રકોપથી રાહત મળી શકે છે.

ટોપ સ્ટોરી

સુખોઈ, રાફેલ, તેજસ... આકાશમાં દેખાશે ભારતનો દમ, પીએમ મોદીની વારાણસી વિઝિટ
સુખોઈ, રાફેલ, તેજસ... આકાશમાં દેખાશે ભારતનો દમ, પીએમ મોદીની વારાણસી વિઝિટ
Weather : બંગાળની ખાડીમાં સર્જાશે શક્તિશાળી વાવાઝોડું, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
Weather : બંગાળની ખાડીમાં સર્જાશે શક્તિશાળી વાવાઝોડું, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
ભારતીય બજારમાંથી બીયર અને સોફ્ટ ડ્રિંક્સના કેન કેમ ગાયબ? જાણો અછત પાછળનું મોટું કારણ
ભારતીય બજારમાંથી બીયર અને સોફ્ટ ડ્રિંક્સના કેન કેમ ગાયબ? જાણો અછત પાછળનું મોટું કારણ
બંગાળની ખાડીમાં આગળ વધી રહ્યું છે વાવાઝોડું, ક્યાં-ક્યાં મચાવશે તબાહી, IMDએ જાહેર કરી ચેતવણી
બંગાળની ખાડીમાં આગળ વધી રહ્યું છે વાવાઝોડું, ક્યાં-ક્યાં મચાવશે તબાહી, IMDએ જાહેર કરી ચેતવણી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આરોગ્ય મંત્રીનો આદેશ | abp Asmita
Hun To Bolish | હું તો બોલીશ | સુરતમાં વિવાદોની આગ! |
Hun To Bolish | હું તો બોલીશ | મોંઘવારીનો મલ્ટિપલ અટેક!
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ જ નહીં કોંગ્રેસમાં પણ પતિરાજ
Hun To Bolish : હું તો બોલીશ : આ યુનિવર્સિટીનો લેબ ટેસ્ટ જરૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તહેવારો પહેલાં સાવધાન! જૂનાગઢમાં ઝડપાયું કેમિકલવાળું નકલી ઘી, યાર્ડ પાસે SOGના દરોડા
તહેવારો પહેલાં સાવધાન! જૂનાગઢમાં ઝડપાયું કેમિકલવાળું નકલી ઘી, યાર્ડ પાસે SOGના દરોડા
ગુજરાતમાં કયા જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર થશે? જાણો મંત્રી બાવળિયાનું મોટું નિવેદન
ગુજરાતમાં કયા જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર થશે? જાણો મંત્રી બાવળિયાનું મોટું નિવેદન
શરદ પૂર્ણિમા 2026: આજે સર્વાર્થ સિદ્ધિ યોગમાં ખીર ક્યારે મુકવી? જાણો સાચો સમય
શરદ પૂર્ણિમા 2026: આજે સર્વાર્થ સિદ્ધિ યોગમાં ખીર ક્યારે મુકવી? જાણો સાચો સમય
કયા દેશ પર છે સૌથી વધુ સરકારી દેવું? અમેરિકા નંબર 1, ભારતનો આંકડો જાણીને આંખ ફાટી જશે
કયા દેશ પર છે સૌથી વધુ સરકારી દેવું? અમેરિકા નંબર 1, ભારતનો આંકડો જાણીને આંખ ફાટી જશે
LPG સિલિન્ડર વધુ મોંઘા થશે? HPCLને બાટલે ₹327 સુધી નુકસાન, જાણો તમારા ખિસ્સા પર અસર
LPG સિલિન્ડર વધુ મોંઘા થશે? HPCLને બાટલે ₹327 સુધી નુકસાન, જાણો તમારા ખિસ્સા પર અસર
IND vs NZ 3rd T20: ટીમ ઇન્ડિયામાં થશે 2 મોટા ફેરફાર! કુલદીપ કે વરુણ, કોને મળશે પ્લેઇંગ 11માં સ્થાન?
IND vs NZ 3rd T20: ટીમ ઇન્ડિયામાં થશે 2 મોટા ફેરફાર! કુલદીપ કે વરુણ, કોને મળશે પ્લેઇંગ 11માં સ્થાન?
અમદાવાદમાં જળસંકટ: પશ્ચિમ, પૂર્વ સહિત શહેરના પાંચ ઝૉનમાં આજે નહીં મળે પૂરતું પાણી
અમદાવાદમાં જળસંકટ: પશ્ચિમ, પૂર્વ સહિત શહેરના પાંચ ઝૉનમાં આજે નહીં મળે પૂરતું પાણી
મોરબી વીજ લાઈન વિવાદ: સરકાર અને ખેડૂતો વચ્ચેની બેઠક સફળ રહી હોવાનો જગદીશ કોટડિયાનો દાવો
મોરબી વીજ લાઈન વિવાદ: સરકાર અને ખેડૂતો વચ્ચેની બેઠક સફળ રહી હોવાનો જગદીશ કોટડિયાનો દાવો
Embed widget