શોધખોળ કરો

BLOG: માનવી મંગળ પર વસાહત સ્થાપશે ?

મંગળ અને પૃથ્વી દર 26 મહિનામાં એકવાર એકબીજાની નજીક આવે છે. કારણકે બંને સૂર્યની વિવિધ દિશામાં ભ્રમણ કરે છે.

ગત સપ્તાહે આપણે ભારતના મૂન મિશન ચંદ્રયાન-2 વિશે જોયું અને મેં તેમાં મંગળ તરફ જવાનો ઉલ્લેખ કર્યો હતો. હું વિચારું છું કે આ મુદ્દે વિશ્વમાં શું ચાલી રહ્યું છે જાણવામાં વાંચકોને રસ હશે. વિવિધ એજન્સીઓ દ્વારા આગામી વર્ષે મંગળ પરના ચાર મિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આટલા બધા એક સાથે કેમ? કારણ એ છે કે મંગળ અને પૃથ્વી દર 26 મહિનામાં એકવાર એકબીજાની નજીક આવે છે. કારણકે બંને સૂર્યની વિવિધ દિશામાં ભ્રમણ કરે છે, જેના કારણે ઘણીવાર મંગળ આપણાથી 40 કરોડ કિલોમીટર દૂર હોઈ શકે છે. જ્યારે નજીકમાં તે 4 કરોડ કિલોમીટર દૂર હોઈ શકે છે. સ્વાભાવિક રીતે આ તે જ સમય છે જ્યારે આ તરફ રોકેટ લોન્ચ કરવું સમજદાર છે અને આગળની દિશા છે તે જુલાઈ 2020ની છે. 17 જુલાઈના રોજ અમેરિકાનું કાર આકારનું મંગળ રોવર ઉપડશે. જેના આઠ દિવસ બાદ રશિયન-યુરોપિયન મિશન રોડલિન્ટ ફ્રેન્કલીન ઉડાન ભરશે. બંને વાહનો મંગળ પર ફેબ્રુઆરી 2021માં ઉતરાણ કરે તેવી શક્યતા છે. તેઓ પ્રયોગો કરશે અને જીવનના સંકેતો શોધશે. ચીન પણ આ જ સમયે ઓર્બિટર અને રોવર સાથે લોન્ચ કરી રહ્યું છે. એટલે કે તે પણ એક ડિવાઇસ ઉતારશે. હાલ અમેરિકાની નાસાના ત્રણ, યુરોપના બે અને ભારતના મંગળ ઓર્બિટર સહિત કુલ છ ઓર્બિટર છે. આ ઉપરાંત મંગળ પર નાસાના બે ઓપરેશનલ રોવર્સ છે. સૌર ઊર્જાથી ચાલતું ચીનનું રોવર આશરે 250 કિલોનું છે. જ્યારે ચોથું મિશન યુએઈનું છે અને તેઓ જાપાનીસ રોકેટ દ્વારા મંગળ પર જશે. મંગળ પ્રત્યેનો રસ વૈજ્ઞાનિક કરતા વધારે નથી. હાલ કેટલાક લોકો ત્યાં માનવીય વસાહત સ્થાપવાની કોશિશ કરી રહ્યા છે. જેનો તર્ક આ પ્રમાણે છે. પર્યાવરણની દ્રષ્ટિએ મંગળ પૃથ્વીની સૌથી નજીક છે. ત્યાં વાતાવરણ પણ છે, જે લગભગ સંપૂર્ણપણે કાર્બન ડાયોકસાઇડથી બનેલું છે. તેનો લગભગ પૃથ્વી જેવો જ સાડા ચોવીસ કલાકનો દિવસ છે. તે પૃથ્વીના અડધા કદ જેટલું છે અને તેથી તેની પાસે ગુરુત્વાકર્ષણ છે, જેનાથી આપણને પરિચિત પણ છીએ. જો પૃથ્વી પર કોઈનું વજન 50 કિલો હશે તો મંગળ પર તેનું વજન માત્ર 20 કિલો જ થઈ જશે. મંગળ પર બરફના સ્વરૂપમાં પુષ્કલ પાણી છે.  કારણકે તેમાં કાર્બન ડાયોક્સાઇડ છે, ત્યાં પહેલાથી ઉપલબ્ધ સામગ્રીમાંથી હાઇડ્રોકાર્બન એટલેકે પ્લાસ્ટિક બનાવવું શક્ય છે. સ્પેસ ટ્રાવેલનો બીજો મોટો મુદ્દો ફ્યૂલ છે. પરિણામે આજે એવા રોકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે જે મિથેન અને લિક્વિડ ઓક્સિજન દ્વારા સંચાલિત હોય. આ બંને વાયુ મંગળ પર ઉત્પન્ન થઈ શકે છે. આજે મોટાભાગના લોકો મંગળને છૂટા કરવા કાર્યરત છે. જેનો અર્થ તેઓ આ ગ્રહને પૃથ્વી જેવો બનાવવા માટે  તેમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.   આ દેખાય તેટલું અશક્ય નથી અને ઘણા માને છે કે તે મુશ્કેલ પણ નથી, તેમ છતાં તે સમય લેશે. આપણે જાણીએ છીએ તેમ છોડ અને વનસ્પતિને મુખ્યત્વે સૂર્યપ્રકાશ અને કાર્બનડાયોકસાઈડની જરૂર પડે છે. આ બંને ત્યાં ઉપલબ્ધ છે. ત્રીજી વાત એ છે કે છોડને પોષણની જરૂર પડે છે, જેને સરળતાથી ઈન્ટ્રોડ્યૂસ કરાવી શકાય છે. જેના બદલામાં મનુષ્યો જરૂરી ઓક્સિજન ઉત્પન્ન કરશે. આ બધા પરિબળો મંગળને ગંતવ્ય સ્થાન તરીકે આકર્ષક બનાવે છે તથા આ કારણે ઘણા મિશન જઈ રહ્યા છે. ખાનગી કંપની સ્પેસએક્સ નાસા અને આપણા સરકારી સંગઠન ઈસરો કરતાં એક ડગલું આગળ છે અને મંગળ પર વસાહત સ્થાપવાની તેની ઈચ્છા છે. આ કંપનીને માત્ર 17 વર્ષ જ થયા છે પરંતુ પહેલેથી જ સમગ્ર વિશ્વમાં સેટેલાઇટ લોંચ પર પ્રભુત્વ છે. હાલમાં તે મિથેન અને લિક્વિડ ઓક્સિજન દ્વારા સંચાલિત એન્જિનોનું પરીક્ષણ કરે છે અને આગામી વર્ષના અંતમાં તેની ડિઝાઇન તૈયાર થઈ જશે. તે પુનઃઉપયોગમાં લઈ શકાય તેવા તબક્કાનું પ્રણેતા છે. અર્થાત રોકેટના જે ભાગો બળતણ ધરાવે છે અને તેને ભ્રમણકક્ષામાં પ્રોત્સાહન આપે છે. વિશ્વમાં સ્પેસ એક્સ એક માત્ર એવું સંગઠન છે જે સુરક્ષિત રીતે અને આપમેળે લોંચિંગ પેડ પર પાછા લાવી શકે છે. તેમણે વિશ્વમાં રોકેટની સૌથી મોટી ક્ષમતા પણ વિકસાવી છે. ઉપરાંત તેમની પાસે મંગળ પર શિપમાં 100 ટન વજન લઈ જવા માટેની વ્યૂહરચના છે. જેનો અર્થ એ છે કે ઓગસ્ટ 2022માં આગામી વિન્ડો ઓપન થશે ત્યારે માણસ મોકલવાના ઉદ્દેશથી તે વધારે જટિલ લાગશે. પરંતુ પ્રશ્ન એ છે મંગળ, રાષ્ટ્રો કે કંપનીઓ અથવા આ બધાના માલિક કોણ છે. હાલના સમયમાં આનો કોઈ જવાબ નથી, કારણકે આ ક્ષેત્રમાં જે પ્રગતિ થઈ રહી છે તેમાં કોઈ રોકતું નથી. આ બધું અત્યારે રોમાંચક લાગે છે પરંતુ તે પૃથ્વીને પણ નોંધપાત્ર રીતે બદલશે. મંગળ પર ઉભો રહીને પૃથ્વી પર જોશે ત્યારે આકાશમાંથી માત્ર વાદળી રંગના નાના ટપકાં દેખાશે. ગત વર્ષે જ્યારે સ્પેસ એક્સે વિશાળ રોકેટ લોન્ચ કર્યું ત્યારે તેના પરનો પેલોડ ઈલેક્ટ્રિક કાર હતી, જેને તેમણે મંગળી કક્ષામાં મોકલી હતી. કદાચ કેટલાક એલિયન તેને લાખો વર્ષોમાં મળશે. આ કાર પર મેસેજ લખ્યો હતો કે, “માનવી દ્વારા પૃથ્વી પર બનાવામાં આવેલું.”

ટોપ સ્ટોરી

Delhi Building Collapse: દિલ્હીના ચાવડી બજારમાં નિર્માણાધીન 3 માળની બિલ્ડિંગ ધરાશાયી, 2ના મોત, રેસ્ક્યૂ યથાવત
Delhi Building Collapse: દિલ્હીના ચાવડી બજારમાં નિર્માણાધીન 3 માળની બિલ્ડિંગ ધરાશાયી, 2ના મોત, રેસ્ક્યૂ યથાવત
Uttarkashi: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, સુરતના ત્રણ સહિત 4 ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
Uttarkashi: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, સુરતના ત્રણ સહિત 4 ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
Train Cancelled: તહેવારોમાં ઘરે જવાની કરી રહ્યાં છૌ તૈયારી ? રેલવેએ આ રૂટની ટ્રેનો કરી રદ્દ
Train Cancelled: તહેવારોમાં ઘરે જવાની કરી રહ્યાં છૌ તૈયારી ? રેલવેએ આ રૂટની ટ્રેનો કરી રદ્દ
Trending: ઇટાલીના કપલે આગરામાં હિન્દુ રીતિ-રિવાજથી કર્યા લગ્ન, લીધા 7 ફેરા, વીડિયો વાયરલ
Trending: ઇટાલીના કપલે આગરામાં હિન્દુ રીતિ-રિવાજથી કર્યા લગ્ન, લીધા 7 ફેરા, વીડિયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટરોનું કૌભાંડ
Hun To Bolish : હું તો બોલીશ : પ્લાનિંગના અભાવે લટકતા પુલ
Ahmedabad Police Station : અમદાવાદ પોલીસને મળી નવી તાકાત! 3 નવા પોલીસ સ્ટેશનનું હર્ષ સંઘવીએ કર્યું ઉદ્ઘાટન
CM Bhupendra Patel: CM ભૂપેન્દ્ર પટેલનો જોવા મળ્યો કોમન મેન અંદાજ! બાળકો સાથે માણ્યો આઈસ્ક્રીમ
Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતે ફાઈનલમાં જાપાનને હરાવી છઠ્ઠી વખત જીતી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી
ભારતે ફાઈનલમાં જાપાનને હરાવી છઠ્ઠી વખત જીતી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી
દિલ્હીમાં નહીં રમાય શ્રીલંકા સામેની પહેલી વનડે, જાણો અચાનક કેમ બદલવામાં આવ્યું સ્થળ
દિલ્હીમાં નહીં રમાય શ્રીલંકા સામેની પહેલી વનડે, જાણો અચાનક કેમ બદલવામાં આવ્યું સ્થળ
ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી અંતિમ શ્વાસ સુધી કેદની સજા
ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી અંતિમ શ્વાસ સુધી કેદની સજા
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી નિવૃત્તિની જાહેરાત, અચાનક લીધેલા નિર્ણયથી ફેન્સ હેરાન
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી નિવૃત્તિની જાહેરાત, અચાનક લીધેલા નિર્ણયથી ફેન્સ હેરાન
ધનતેરસે સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉત્તમ આરોગ્ય માટે કરો આ મહા પ્રયોગો
ધનતેરસે સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉત્તમ આરોગ્ય માટે કરો આ મહા પ્રયોગો
બોક્સ ઓફિસ પર 'રામાયણ' નો જલવો, 6 વાગ્યા સુધી 16 ફિલ્મોને પછાડી, બનાવ્યો રેકોર્ડ
બોક્સ ઓફિસ પર 'રામાયણ' નો જલવો, 6 વાગ્યા સુધી 16 ફિલ્મોને પછાડી, બનાવ્યો રેકોર્ડ
Uttarkashi: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, સુરતના ત્રણ સહિત 4 ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
Uttarkashi: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, સુરતના ત્રણ સહિત 4 ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
Embed widget