શોધખોળ કરો

નવી પોપ્યુલેશન નીતિ પર વિચાર કરી રહી છે યોગી સરકાર, બેથી વધુ બાળકો હોવા પર નહી મળે સુવિધાઓ

ઉત્તર પ્રદેશના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણમંત્રી જય પ્રતાપ સિંહે કહ્યું કે, રાજ્યની જનસંખ્યા 20 કરોડને પાર પહોચી ગઇ છે જે ચિંતાનો વિષય છે.

લખનઉઃ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર રાજ્યમાં નવી પોપ્યુલેશન નીતિ બનાવવા પર વિચાર કરી રહી છે. જેમાં બેથી વધુ બાળકો હોય તેવા લોકો સરકારી યોજનાઓનો લાભ નહી ઉઠાવી શકે. ઉત્તર પ્રદેશના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણમંત્રી જય પ્રતાપ સિંહે કહ્યું કે, રાજ્યની જનસંખ્યા 20 કરોડને પાર પહોચી ગઇ છે જે ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે, છેલ્લા વિધાનસભા સત્ર દરમિયાન કેટલાક ધારાસભ્યોએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 2019માં સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન દેશની વધતી વસ્તી પર ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. જયપ્રતાપ સિંહે કહ્યું કે, રાજ્યની વસ્તી વધુ હોવાના કારણે જન કલ્યાણકારી નીતિઓ બનાવવામાં મુશ્કેલીઓ આવે છે. આ માટે રાજ્ય સરકાર નવી પોપ્યુલેશન નીતિ બનાવશે. આ દિશામાં આપણે સાથે મળીને કામ કરવું પડશે. પરિવાર કલ્યાણ કાર્યક્રમમાં  પરિવાર નિયોજન એક મહત્વપૂર્ણ મુદ્દો છે.

ટોપ સ્ટોરી

ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર

મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ

લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો

સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે

RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે

અભિનેતા નાના પાટેકરે બચાવવા 45 મિનિટ સુધી આપ્યું CPR, ઘરમાં બેભાન હાલતમાં મળ્યો મૃતદેહ

ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ

Nana Patekar Death: નાના પાટેકરે ખેડૂતો માટે જ્યારે 1.5 કરોડની કાર ખરીદવાનો નિર્ણય બદલ્યો

Embed widget