શોધખોળ કરો

આપને સબસિડી મળી રહી છે કે નહીં, ઘર પર બેઠા એ રીતે કરો સરળતાથી ચેક

એલપીજી પર સિલિન્ડર ગેસ સબસિડીની જાણકારી આપ ઘરે બેઠા મેળવી શકો છો. થોડી મિનિટોમાં જ આપ માહિતી મેળવી શકો છો કે, આપને સબસીડિ મળી છે કે નહીં.

એલપીજી પર સિલિન્ડર ગેસ સબસિડીની જાણકારી આપ ઘરે બેઠા મેળવી શકો છો. થોડી મિનિટોમાં જ આપ માહિતી મેળવી શકો છો કે, આપને સબસીડિ મળી છે કે નહીં.

એલપીજી સિલીન્ડરની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે.આ સ્થિતિમાં સબસિડીને લઇને પણ અનેક શંકા ઉભી થઇ રહી છે. જેમકે સબસિડી મળશે કે નહીં જો સબસીડિ મળશે તો કેટલી મળશે. આ બધા જ સવાલના જવાબ આપ ઘર બેઠા જ મેળવી શકો છો.

આપ સબસિડી બે રીતે ચેક કરી શકો છો.પહેલી રીત, આપ ઇન્ડેન, ભારત ગેસ, અને એચપીની સાથે આપના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દ્વારા ચેક કરી શકો છો. બીજી રીત એ છે કે, એલપીજી આઇડી, જે આપના ગેસ કનેકશનના પાસબુકમાં લખેલી જોવા મળે છે.

  • ઇન્ડેન માટે ચેક કરવાની રીત
    સૌથી પહેલા તેમની ઓફિશ્યલ વેબસાઇટ indianoil.in પર જઇને તેને ઓપર કરો.
  • ત્યારબાદ આપ એલપીજી સિલિન્ડરના ફોટો પર ક્લિક કરો, ત્યારબાદ એક બોક્સ ખુલશે, ત્યારબાદ સબસિડી સ્ટેટસ લખીને પ્રોસેસ્ડ પર ક્લિક કરો.
  • ત્યારબાદ સબસિડી રિલેટેડ ઓપ્શન (PAHAL) પર ક્લિક કરો. જેની નીચે સબસિડી નોટ રિસિવ લખેલું જોવા મળશે, ત્યારબાદ તેના પર ક્લિક કરો.
  • ત્યારબાદ નવું બોક્સ ખુલશે,  જેમાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને એલપીજી આઇડીના બે ઓપ્શન મલશે. જો આપનું ગેસ કનેકશન સાથે મોબાઇલ નંબર રજિસ્ટર્ડ હોય તો તેને પસંદ કરો. નહિતો એલપીજી આઇડી તેમાં નાખો.
  • આટલી પ્રોસેસ કર્યો વેરિફાય કરીને સબમિટ કરી દો. ત્યારબાદ બુકિંગ જેવી માંગણીને ફીલ કરી દો. ત્યારબાદ સબસિડીની જાણકારી મળી જશે.

એચપી કે અથવા બીપીસીએલના સિલિન્ડર બુક કર્યાં બાદ જાણકારી પ્રાપ્ત કરવા માટે એક કોમન વેબસાઇટ છે, જેના દ્રારા તેને ચેક કરી શકાય છે. કઇ રીતે કરીશો ચેક તેના સ્ટેપ સમજી લો,

  • સૌથી પહેલા http://mylpg.in પરજઇને આપની 17 ડિજિટની એલપીજી આઇડી નોંધો
  • ત્યારબાદ રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને કૈચ્ચા કોડ ભરો, ત્યારબાદ આપના મોબાઇલ નંબર પર ઓટીપી આવશે,
  • ત્યારબાદ આપને આગળના પેઝ પર આપનો ઇમેલ આઇડી નાખીને પાસવર્ડ જનરેટ કરવો પડશે.
  • ત્યારબાદ આપને ઇમેલ પર એક એક્ટિવેટ કરવાની લિંક મળશે. તેને ક્લિક કરીને આપનું અકાઉન્ટ એક્ટિવેટ થઇ જશે.  ત્યારબાદ mylpg.in પર જઇને આપ લોગ ઇન કરી લો.
  • આપનો આધાર એલપીજી એકાઉન્ટ સાથે જોડાયેલા છે, તો તેના પર ક્લિક કરવાથી View Cylinder Booking History/subsidy transferred ઓપ્શન દેખાશે.અહીં આપના અકાઉન્ટમાં સબસિડી જમા છે કે નહીં. તેની જાણકારી મળી જશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા

વિડિઓઝ

Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી
Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
Embed widget