શોધખોળ કરો

Mehsana: પાણીનો હોજ સાફ કરવા ઉતરેલા 2 કામદારોના ગૂંગળામણથી મોત 

મહેસાણામાં પાણીનો હોજ સાફ કરવા ઉતરેલા 2 કામદારોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.   કડીના અલદેસણ નજીક પેપર કંપનીમાં આ ઘટના બની છે.

મહેસાણા: મહેસાણામાં પાણીનો હોજ સાફ કરવા ઉતરેલા 2 કામદારોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.   કડીના અલદેસણ નજીક પેપર કંપનીમાં આ ઘટના બની છે.  ઓમ શિવાય પેપર ફેકટરીમાં હોજ સાફ કરવા 6 કામદારો ઉતર્યા હતા.  6 કામદારો બેભાન થતા સારવાર અર્થે ખસેડાયા હતા.  હોજમાં ઉતરેલા છ કામદારો ગુંગણામણથી બેભાન થઈ ગયા હતા. 

કામદારોને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી.  2 કામદારોની તબિયત વધુ લથડતાં અમદાવાદ સારવાર માટે ખસેડાયા છે. હોજમાં ઉતરેલા છ કામદારો ગુંગણામણથી બેભાન થઈ ગયા હતા. આ ઘટનામાં 2 કામદારોના મોત થયા છે. 

રાજ્યમાં બે દિવસ સામાન્ય વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં પડશે વરસાદ

રાજ્યમાં બે દિવસ સામાન્ય વરસાદ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અમરેલી, ભાવનગરસ બનાસકાંઠા અને આણંદમાં વરસાદ પડી શકે છે. અમદાવાદમાં થન્ડર સ્ટોર્મ  એક્ટિવિટીની શક્યતા છે. ઉત્તર ગુજરાત  અને કચ્છમાં ભારે પવન ફુંકાઈ શકે છે .  સાત અને આઠ જૂને અમદાવાદમાં ગરમીનું યલો એલર્ટ છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 30થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે. માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં 7થી 11 જૂન સુધી ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં 5 જૂને સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. જેના કારણે 7 જૂનની આસપાસ સાયક્લોનિક સર્કયુલેશન લો પ્રેશર બની શકે છે. જેના કારણે વાવાઝોડા સાથે 7થી 11 જૂન સુધીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. 

આ વર્ષે દેશમાં ચોમાસાના આગમનમાં કેમ થઈ રહ્યો છે વિલંબ?

દર વર્ષે જૂન મહિનામાં દેશના વિવિધ ભાગોમાં ભારે ગરમી પડતી હતી. છેલ્લા કેટલાક વર્ષોના હવામાન પર નજર નાખવામાં આવે તો જાણવા મળશે કે આ મહિના સુધી એટલે કે જૂન સુધી, ઘણા રાજ્યોમાં ગરમીના મોજાને કારણે તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જાય છે. ભારતમાં તાપમાન વધવાની આ પ્રક્રિયા માર્ચ મહિનાથી જ શરૂ થાય છે. એપ્રિલ અને મે મહિના સુધી સૂર્ય તેના સંપૂર્ણ તેજમાં રહે છે. પરંતુ હવામાન વિભાગના આંકડાઓ મુજબ આ વર્ષે એપ્રિલમાં 11મીથી 20મી અને મે મહિનામાં 6ઠ્ઠીથી 12મી તારીખ સુધી ગરમીનું પ્રમાણ રહ્યું છે. 9 વર્ષમાં પહેલીવાર એવું જોવા મળ્યું છે કે, મે મહિનામાં ગરમીનું મોજું નહોતુ અને તાપમાનમાં ઘટાડો થયો.

દેશમાં કમોસમી વરસાદનો આ સિલસિલો માત્ર ઉત્તર ભારત પુરતી મર્યાદિત નહોતો. ઊલટાનું દક્ષિણ, પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં પણ સ્થિતિ લગભગ એકસરખી રહી છે. દરમિયાન, હવામાન વિભાગે ચોમાસાના આગમન અંગે ઘણી માહિતી આપી છે. છેલ્લા 11 દિવસથી અટકેલું ચોમાસું બંગાળની ખાડીમાં આગળ વધ્યું છે. ચોમાસું સમગ્ર આંદામાન અને નિકોબાર ટાપુઓને આવરી લેતા મ્યાનમાર તરફ આગળ વધી રહ્યું છે. ભારે વરસાદને કારણે કાશ્મીરનું તાપમાન ઘટી ગયું છે. IMD અનુસાર, 15 જૂન સુધીમાં દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસું દસ્તક આપશે.

વાસ્તવમાં 9 મે, 2023ના રોજ, હવામાન વિભાગે કહ્યું હતું કે, તે સમયે દક્ષિણ પશ્ચિમ ચોમાસું આંદામાન અને નિકોબાર ટાપુઓના સૌથી ઉત્તરીય છેડામાંથી પસાર થવાનું હતું અને 22 મે, 2023 સુધીમાં મ્યાનમાર તરફ આગળ વધવાનું હતું. ચોમાસાના પ્રારંભમાં ઓછામાં ઓછા આઠ દિવસનો વિલંબ થયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget