શોધખોળ કરો
Advertisement
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પાટણમાં ભાજપને લાગ્યો મોટો ઝટકો, જાણો કેટલા આગેવાનો જોડાયા કોંગ્રેસમાં?
સરસ્વતી તાલુકાના 50 જેટલા ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. સિધ્ધપુરમાં ધારાસભ્ય ચંદનજી ઠાકોરના હાથે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોરની ઉપસ્થિતિમાં ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા.
પાટણઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા ભાજપમાં ભંગાણ સર્જાયું છે. સરસ્વતી તાલુકાના 50 જેટલા ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. સિધ્ધપુરમાં ધારાસભ્ય ચંદનજી ઠાકોરના હાથે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોરની ઉપસ્થિતિમાં ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા.
નોંધનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને ભાજપ-કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ ભાજપ અને કોંગ્રેસમાં નારાજ નેતાઓ પક્ષ પલટા કરી રહ્યા છે. આજે પાટણમાં ભાજપને ફટકો લાગ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion