શોધખોળ કરો
Advertisement
Mehsana : પતિને 23 વર્ષની પત્ની પર અન્ય સાથે સંબંધ હોવાનો હતો શક, પિયર-ગામમાં જવા પર મૂક્યો પ્રતિબંધ, યુવતીએ શું કર્યું ?
ગત 10મી માર્ચે બહુચરાજીના બરીયફ ગામ નજીક કેનાલમાં કૂદીને 23 વર્ષીય સોનલબાએ આપઘાત કરી લીધો હતો. પાંચ દિવસ પછી પતિ અશ્વિનસિંહ અનારસિંહ ઝાલા સામે દુષ્પ્રેરણાની ફરિયાદ કરવામાં આવી છે.
મહેસાણાઃ બહુચરાજીના બરીયફ ગામ પાસે કેનાલમાં કૂદીને આપઘાત કરનાર 23 વર્ષીય પરિણીતાના કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. પતિ દ્વારા ખોટો શક કરી પરણીતા પર ત્રાસ ગુજારવામાં આવતો હતો. શંકી પતિએ તો પત્નીને પિયર અને ગામમાં જવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો.
ગત 10મી માર્ચે બહુચરાજીના બરીયફ ગામ નજીક કેનાલમાં કૂદીને 23 વર્ષીય સોનલબાએ આપઘાત કરી લીધો હતો. પાંચ દિવસ પછી પતિ અશ્વિનસિંહ અનારસિંહ ઝાલા સામે દુષ્પ્રેરણાની ફરિયાદ કરવામાં આવી છે. પતિ દ્વારા ખોટો શક કરી પરિણીતા પર ત્રાસ ગુજારાતો હતો. ત્યારે પતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ આપઘાત કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement