શોધખોળ કરો
Advertisement
બનાસકાંઠાઃ જીપ પાછળ લટકાઈ જઈ રહેલા યુવકને અન્ય જીપે ટક્કર મારતા મોત
દાંતા તાલુકાના સવાણી ગામ પાસે જીપ અકસ્માતમાં યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું છે.
બનાસકાંઠાઃ દાંતા તાલુકાના સવાણી ગામ પાસે જીપ અકસ્માતમાં યુવકનું મોત થયું છે. યુવક જીપ પાછળ લટકાઈ જઈ રહ્યો, ત્યારે જ પાછળથી આવી રહેલી અન્ય જીપના ચાલકે ટક્કર મારતાં યુવક નીચે પટકાયો અને યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement