શોધખોળ કરો
મહેસાણાઃ મારુતિ કંપનીના પાર્કિંગ પાસે ટ્રકે સાયકલને ટક્કર મારતા યુવકનું ઘટનાસ્થળે જ મોત
મારુતિ કંપનીના પાર્કિંગ પાસે લગાતાર અકસ્માતના ઘટના વધી રહી છે. છેલ્લા આઠ દિવસમાં ચારથી વધુ અકસ્માત થયા છે.
મહેસાણાઃ વિરમગામ રોડ પર મારુતિ કંપનીના પાર્કિંગ પાસે અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે. ટ્રક ચાલકે સાયકલને અડફેટે લેતા મજૂરનું મોત થયું છે. ટ્રકની અડફેટે આવેલા યુવાન મજૂરનું ઘટનાસ્થળે જ મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મારુતિ કંપનીના પાર્કિંગ પાસે લગાતાર અકસ્માતના ઘટના વધી રહી છે. છેલ્લા આઠ દિવસમાં ચારથી વધુ અકસ્માત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement