શોધખોળ કરો

Controversial Statement: NCP નેતાનો બફાટ, ભગવાન રામ શાકાહારી નહિ પરંતુ માંસાહારી હતા: જિતેન્દ્ર આવ્હાડે

ડો.જિતેન્દ્ર આવ્હાડે કહ્યું કે, કોઈ ગમે તે કહે પણ સત્ય એ છે કે ગાંધી અને નેહરુના કારણે જ આપણને આઝાદી મળી છે. આટલી મોટી સ્વતંત્રતા ચળવળના નેતા ગાંધીજી ઓબીસી હતા એ હકીકત આરએસએસને સ્વીકાર્યને સ્વીકાર્ય નથી

Controversial Statement:શ્રીકાંત પૂજારીની ધરપકડને લઈને રાજકીય ખળભળાટ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી એવી સ્થિતિમાં વધુ એક નેતાના વાણી વિલાસના કારણે વિવાદ સર્જાયો છે.  આ બધાની વચ્ચે શરદ પવારના NCP નેતા ડૉ.જિતેન્દ્ર આવ્હાડે નવો વિવાદ સર્જ્યો છે. તેમણે ભગવાન રામને માંસાહારી ગણાવ્યા છે.

બુધવારે મહારાષ્ટ્રના શિરડીમાં એક કાર્યક્રમમાં અવહાડે કહ્યું કે ભગવાન રામ શાકાહારી નથી, તેઓ માંસાહારી હતા. તેમણે કહ્યું કે જે વ્યક્તિ 14 વર્ષથી જંગલમાં રહે છે તે શાકાહારી ખોરાક શોધવા ક્યાં જશે? તેમણે જનતાને પૂછ્યું કે શું આ યોગ્ય છે કે નહીં?

તેમણે કહ્યું, 'કોઈ ગમે તે કહે, સત્ય એ છે કે આપણને ગાંધી અને નેહરુના કારણે જ આઝાદી મળી છે. આટલી મોટી સ્વતંત્રતા ચળવળના નેતા ગાંધીજી ઓબીસી હતા એ હકીકત તેમને (RSS) સ્વીકાર્ય નથી. તેમણે વધુમાં કહ્યું કે ગાંધીજીની હત્યા પાછળનું સાચું કારણ જાતિવાદ હતું.                    

કર્ણાટકમાં પણ હોબાળો

નોંધનીય છે કે કોંગ્રેસ શાસિત કર્ણાટકમાં 22 જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા મોટો વિવાદ સર્જાયો છે. શ્રીકાંત પૂજારીની 31 વર્ષ જૂના કેસમાં ધરપકડ કરવામાં આવી છે, જેના કારણે ભાજપ ગુસ્સે છે. તેમનો આરોપ છે કે રાજ્ય સરકાર ક્ષુદ્ર રાજનીતિ કરી રહી છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સ્પષ્ટપણે કહ્યું છે કે આમાં કોઈ રાજકારણ નથી અને રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા ધરપકડ થઈ તે માત્ર સંયોગ છે.

સીએમનું કહેવું છે કે, શ્રીકાંત ગેરકાયદેસર દારૂનું વેચાણ, જુગાર સહિત 16 અસામાજિક પ્રવૃત્તિઓમાં સામેલ છે. જો આવા લોકોની ધરપકડ કરવામાં નહીં આવે અને મુક્તપણે ફરવા દેવામાં આવશે તો ભગવાન રામ પણ તેને માફ નહીં કરે. આ બધાની વચ્ચે સિદ્ધારમૈયાના પુત્ર યતિન્દ્રએ પણ નવો વિવાદ ઉભો કર્યો છે. તેમનું કહેવું છે કે જો ભારત હિન્દુ રાષ્ટ્ર બનશે તો ભારત અફઘાનિસ્તાન અને પાકિસ્તાન જેવું થઈ જશે.

આ પણ વાંચો

Ahmedabad corona: કોરોનાના કેસમાં વધારો,આ વિસ્તારમાંથી નોંધાયા વધુ 8 કેસ, એક્ટિવ કેસની સંખ્યા પહોંચી 58

Ram Mandir Inauguration: નાગર શૈલી, 5 મંડપ, દિવાલો પર દેવી-દેવતાઓની મૂર્તિઓ, જાણો- રામ મંદિરની 20 વિશેષતાઓ

VGGS 2024: પીએમ મોદી વાઈબ્રન્ટ સમિટ પહેલા વિશ્વના ટોચના ફિનટેક લીડર્સ સાથે કરશે મુલાકાત

Old Pension Scheme: જૂની પેન્શન યોજના મુદ્દે શિક્ષણમંત્રીએ આપ્યું મોટું નિવેદન, કહ્યુ- નિર્ણય થશે, ચિંતા ના કરતા       

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget