શોધખોળ કરો

Pok અને ગિલગિટ-બાલ્ટિસ્તાનના લોકોએ લંડનમાં પાકિસ્તાન હાઈકમિશ્નર સામે કર્યું વિરોધ-પ્રદર્શન

લંડન: પીઓકે અને ગિલગિત-બાલ્ટિસ્તાનના લોકોએ લંડનમાં બુધવારે પાકિસ્તાનના હાઈકમિશ્નરના સામે વિરોધ-પ્રદર્શન કર્યું હતું. પાક હાઈકમિશ્નરની બહાર પ્રદર્શન કરી રહેલા લોકો પોતાના હાથમાં બેનર અને તખ્તીઓ હતી. પ્રદર્શનકારીઓએ આતંકી કેંપો અને પાક સમર્થિત સીમા પાર આતંકવાદને લઈને પાકિસ્તાન હાઈકમિશ્નરના સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. લંડનમાં એક પ્રદર્શનકારી મહિલાએ કહ્યું કે, હું પાકિસ્તાનને અપીલ કરું છું કે પાક અધિકૃત કાશ્મીર (પીઓકે) અને ગિલગિત-બાલ્ટિસ્તાનમાં લોકો ઉપર ગુજારવામાં આવી રહેલા અત્યાચારો અને બર્બરતાપૂર્ણ કાર્યવાહીને બંધ કરે. અને ખાસ કરીને જ્યારે આ મુદ્દા ઉપર વાતચીત કરવામાં આવી રહી હોય ત્યારે તેમના પર જુલમ ન કરે. તમને જણાવી દઈએ કે, ઘણાં દેશોમાં પીઓકેમાં પાકિસ્તાન સેનાના અત્યાચારો વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યું છે. બલૂચિસ્તાનમાં પાકિસ્તાન સૈના તરફથી ગુજરવામાં આવી રહેલા અત્યાચારો વિરુદ્ધ બલૂચ લોકોએ જોરશોરથી પોતાનો અવાજ આઝાદી માટે બુલંદ કર્યો છે. થોડા દિવસ પહેલા બલૂચ રાષ્ટ્રવાદી નેતાઓ અને દુનિયા ભરના બલૂચ કાર્યકર્તાઓએ ભારત તરફથી સરહદ પાર કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકનું સ્વાગત કર્યું હતું. અને તેમને આવા પ્રકારના અભિયાનો ચાલુ રાખવા અનુરોધ કર્યો હતો. બલૂચ રિપબ્લિકન પાર્ટી (બીઆરપી)ના પ્રવક્તાના મતે, પાકિસ્તાન આતંકવાદીઓ માટે સ્વર્ગ છે અને અહીં તે કેંસરની જેમ ફેલાઈ રહ્યું છે. જો આ કેંસરને રોકવામાં નહીં આવે તો આવનાર સમયમાં તેની અસર સમગ્ર વિશ્વને ભોગવવી પડશે. લંડનમાં ચીન દૂતાવાસની બહાર માનવાધિકારની સ્થિતિ અને ચીન-પાકિસ્તાન આર્થિક કૉરિડૉર (સીપીઈસી) વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા બલૂચ રાષ્ટ્રવાદીઓએ ગત દિવસોમાં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકને યોગ્ય ગણાવી હતી. લંડનમાં ફ્રી બલૂચિસ્તાન મુવમેંટના ફૈજ મોહમ્મદ બલૂચે કહ્યું હતું કે આખી દુનિયા જાણે છે કે ઉરી હુમલા પાછળ પાકિસ્તાન હતું. શાંતિ ભંગ કરનાર લોકો માટે આ સ્ટ્રાઈક ખૂબ જ મહત્વપૂર્ણ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget