શોધખોળ કરો

Rajkot: ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રનો બીજો સૌથી મોટો ડેમ ભાદર ઓવરફ્લો

ભાદર એક ડેમમાં હાલ પુષ્કળ પાણીના પ્રવાહની આવક થઈ છે.  ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ભાદર ડેમ  ઓવરફ્લો થયો છે.

રાજકોટ: સૌરાષ્ટ્રના બીજા નંબરના ભાદર એક ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે.  ભાદર એક ડેમમાં હાલ પુષ્કળ પાણીના પ્રવાહની આવક થઈ છે.  ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ભાદર ડેમ  ઓવરફ્લો થયો છે.  ડેમ ઓવરફ્લો થતાં રાજકોટ ,ગોંડલ, જેતપુર પંથકના લોકોને પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો છે.  ડેમના તમામ 29 દરવાજા 5 ફૂટ ખોલાયા છે.  ડેમમાં 100125 કયુસેક પ્રવાહની આવક સામે 43700 કયુસેક પ્રવાહની જાવક થઈ છે.  ભાદર એક ડેમ ખેડૂતોની જીવાદોરી સમાન છે.  ડેમ ઓવરફ્લો થતાં લોકો ડેમ સાઈટ ઉપર નિહાળવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. 

Rajkot: ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રનો બીજો સૌથી મોટો ડેમ ભાદર ઓવરફ્લો

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં કમઢીયા અને શ્રીનાથગઢ રોડ બંધ કરવામાં આવ્યો છે.  ભાદર નદીના પાણી રોડ પર આવી જતા રસ્તો બંધ થયો છે.  ગોંડલ નજીક આવેલા પાંચયાવદર ગામે પણ રસ્તા પર પાણી ફરી વળ્યા છે. 

Rajkot: ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રનો બીજો સૌથી મોટો ડેમ ભાદર ઓવરફ્લો

ઉપરવાસમાં ભારે પડેલા વરસાદના કારણે ભાદર 1 નાં દરવાજા ખોલવામાં આવ્યા છે.  ભાદર-1 ડેમના 8 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે. ભાદર ડેમ નીચે આવતા   જેતપુરના- 12, ગોંડલના-5, જામકંડોરણાના -2 ધોરાજીના- 3  સહિતના તાલુકાના કુલ 22 ગામોના લોકોને નદીના પટમાં ન જવા અને સાવચેતી રાખવા અપાઈ સૂચના આપવામાં આવી છે. 

ઓરેન્જ એલર્ટ વાળા રાજકોટમાં સવારથી વરસાદી માહોલ

ગુજરાતમાં આજે પણ હવામાન વિભાગ દ્વારા કેટલાક સ્થળો માટે વરસાદી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે, હવામાન વિભાગ દ્વારા આજે રાજકોટમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં છે, અને આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે.

રવિવારે સવારે રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે, રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા કેટલાય ગામડાઓમાં સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે. સરધાર, ખારચિયા, બાડમેર, ભુપગઢ, રાજ સમઢીયાળા, હલેન્ડા અને વીરનગર સહિતના ગામડાઓમાં વરસાદે તોફાની એન્ટ્રી કરી છે. વરસાદના કારણે અનેક ગામોમાં રસ્તાંઓ ધોવાયા છે, અને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની સ્થિતિ પેદા થઇ ગઇ છે. આ ઉપરાંત વરસાદી પાણી અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી સરધાર અને આટકોટ વચ્ચે આવેલી નદીઓ બે કાંઠે થઇ ગઇ છે. રાજસમઢીયાળા પાસે આવેલા ખારચિયાં ગામમાં પાણી ઘુસતા લોકો પહેલા માળે પહોંચ્યા હતા. રાજકોટ તથા જસદણ તાલુકાના અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદની ફરી એન્ટ્રી થઇ છે.

ટોપ સ્ટોરી

રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  
પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Embed widget