શોધખોળ કરો
Advertisement
રાજકોટઃ લક્ઝરી બસે એક્ટિવા ચાલકને મારી ટક્કર ને પછી...., જુઓ LIVE દ્રશ્યો
એક્ટિવાને ટક્કર લાગતાં જ ચાલક નીચે પડી જાય છે. જોકે, બસની ગતિ ધીમી હોવાથી તરત બસ ઉભી રાખી દીધી હતી. જેને કારણે મોટી જાનહાનિ ટળી હતી.
રાજકોટઃ શહેરમાં પડધરી-ભારત સર્કલ પાસે ગઈ કાલે સાંજના સમયે લક્ઝરી બસે એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો. આ ઘટનાનો લાઇવ વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઇ શકાઇ છે કે, જયરાજ ટ્રાવેલ્સની બસ અને એક્ટિવા સાથે સાથે જઈ રહ્યા છે. તેમાં અચાનક જ સર્કલ પાસે બસ એક્ટિવાને અડફેટે લે છે.
એક્ટિવાને ટક્કર લાગતાં જ ચાલક નીચે પડી જાય છે. જોકે, બસની ગતિ ધીમી હોવાથી તરત બસ ઉભી રાખી દીધી હતી. જેને કારણે મોટી જાનહાનિ ટળી હતી. અકસ્માત થતાં ઘટનાસ્થળે હાજર પોલીસ અને લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમજ એક્ટિવા ચાલકને ઊભો કર્યો હતો. આ ઘટનાના લાઇવ દ્રશ્યો સામે આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ઓટો
બિઝનેસ
Advertisement