શોધખોળ કરો

Rajkot: 'રાત્રે સસરા બે- બે કલાક સુધી નગ્ન ડાન્સ કરાવતા, ઓનલાઇન મંગાવ્યા હતા સેક્સ ટોયઝ '

Rajkot: પોલીસની પૂછપરછમાં આરોપીઓએ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા

Rajkot:  રાજકોટમાં રૂપિયા કમાવવાની લાલચે સાસુ-સસરાએ પુત્ર અને પુત્રવધૂના અંગત પળોના વીડિયો ઉતારી એડલ્ટ વેબસાઈટ પર મુકતા ખળભળાટ મચી ગયો હતો.  પરિણીતાએ સાયબર ક્રાઇમમાં સાસુ-સસરા અને પતિ સામે ફરિયાદ નોંધાવી હતી.  આરોપી પતિ, સસરા, અને સાસુના રિમાન્ડ પૂર્ણ થતા આજે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

પોલીસની પૂછપરછમાં આરોપીઓએ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. આરોપી સસરા ઘરના એક રૂમમાં મસાજ પાર્લર પર બનાવ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મસાજ પાર્લરમાં પણ સસરાએ એક વેબ કેમેરો લગાવ્યો હતો.

પોલીસની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે વેબસાઇટ પર મુકવા માટે સસરાએ પીડિતા પાસે નગ્ન ડાન્સ કરાવ્યો હતો. સસરો પુત્રવધૂ પાસે રાત્રે બે-બે કલાક સુધી નગ્ન ડાન્સ કરાવતો હતો. એટલું જ નહી સસરાએ ઓનલાઇન સેક્સ ટોયઝ પણ મંગાવ્યા હોવાનો ખુલાસો પોલીસની પૂછપરછમાં થયો છે.

ભોગ બનનાર પરિણીતાએ એવા આક્ષેપો કર્યા હતા કે સસરાએ તે જયારે પ્રેગનન્ટ હતી ત્યારે પતિ પાસેથી તેના પેટ સહિતના ભાગોનો વીડિયો ઉતરાવ્યો હતો. આ ઉપરાંત નેકેડ વીડિયો પણ ઉતરાવ્યા હતા. સસરા તેના આ વીડિયો જોતા હતા. જેમાં સાસુ પણ સાથ આપતી હતી. આ બાબત તેણે ઘણો વિરોધ કર્યો હતો પરંતુ તેને ગમે તે રીતે ચૂપ કરાવી દેવામાં આવી હતી. સસરાએ તેના રૂમમાં સીસીટીવી કેમેરા ફીટ કરાવ્યા હતા. એટલું જ નહીં પતિ સાથેના અંગત ક્ષણોના દ્રશ્યો સસરા પોતાના રૂમમાં લગાડેલી સ્ક્રીન પર લાઈવ જોતા હતા.

આટલેથી નહી અટકતા સસરાએ એક હોટલમાં 3 આફ્રિકન કોલગર્લ બોલાવી હતી. જેની સાથે પતિને સેકસ કરવાનું કહી તેજ રીતે તેને ઘરે પણ પતિ સાથે સેકસ કરવાની ફરજ પાડી હતી. વાત અહીં પુરી થતી નથી. સસરાએ તેને નગ્ન વીડિયો બતાવી તે મુજબ એકટ કરવાની સૂચના આપી હતી. એક એડલ્ટ વેબસાઈટ ઉપર તેના લાઈવ શો પણ કર્યા હતા. જેમાં તેના માસ્ક પહેરાવેલા કામૂક વીડિયો મૂકાવ્યા હતા. આ રીતે સસરા તેના લાઈવ વીડિયો મૂકાવી કમાણી કરતા હતા.

સાયબર ક્રાઇમના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (એસીપી) વિશાલ રબારીએ કહ્યું હતું કે પીડિતાના જણાવ્યા અનુસાર, વેબ સાઇટ માટે તેના પતિ સાથે 10 વખત શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આરોપીઓના ઘરની તપાસ કરતા  માસ્ક અને કપડાં, સીસીટીવીનું ડીવીઆર, કોમ્પ્યુટર સિસ્ટમ, વેબકેમ વગેરે  કબજે કરાયું હતું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મફતામાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો કઈ વિગતો ફ્રીમાં સુધારી શકાશે
મફતામાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો કઈ વિગતો ફ્રીમાં સુધારી શકાશે
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સતાધારમાં સંપતિનો વિવાદ કેમ ?Hun To Bolish : હું તો બોલીશ : કોના બાપની દિવાળી?Allu Arjun Arrested : પુષ્પા ફેમ અલ્લુ અર્જુનને ધરપકડ બાદ વચગાળાના જામીન, કોણ કોણ આવ્યું અલ્લુના સમર્થનમાં?Bhavnagar Murder Case : વ્યાજના વિષચક્રમાં રત્નકલાકારની હત્યા, જુઓ સમગ્ર મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મફતામાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો કઈ વિગતો ફ્રીમાં સુધારી શકાશે
મફતામાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો કઈ વિગતો ફ્રીમાં સુધારી શકાશે
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
BSNL ની ધમાકેદાર ઓફર, દર મહિને મળશે 1300 GB સુપરફાસ્ટ ઇન્ટરનેટ, Jio, Airtel ટેન્શનમાં
BSNL ની ધમાકેદાર ઓફર, દર મહિને મળશે 1300 GB સુપરફાસ્ટ ઇન્ટરનેટ, Jio, Airtel ટેન્શનમાં
Embed widget