શોધખોળ કરો

રાજકોટમાં વધુ એક પાસ કૌભાંડ ઝડપાયું, ફોટોશોપની મદદથી ડુપ્લિકેટ પાસ બનતા હતા

અમિત મોટવાણી નામની વ્યક્તિ સ્ટુડિયોમાં ફોટોશોપની મદદથી પહેલા એક મિત્રની મદદ કરી અને બાદમાં નકલી પાસ વેચવાનું ચાલું કર્યું હતું.

રાજકોટઃ લોકડાઉનની વચ્ચે એક બાજુ શ્રમિકોને પોતાના વતન જવા માટે કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ નથી ત્યારે કેટલાક લેભાગુ તત્વો નકલી પાસ આપીને લોકો સાથે ઠગાઈ કરી રહ્યા છે. શહેરમાં આવું જ એક વધુ પાસ કૌભાંડ સામે આવ્યું છે. પોલીસે આ મામલે 11 લોકોની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ અમિત મોટવાણી નામની વ્યક્તિ સ્ટુડિયોમાં ફોટોશોપની મદદથી પહેલા એક મિત્રની મદદ કરી અને બાદમાં નકલી પાસ વેચવાનું ચાલું કર્યું હતું. અમિત 300 રૂપિયામાં એક પાસ વેચતો હતો. આ મામલે ઇલેક્ટ્રિશિયન, એસી રિપેરિંગ કરનાર અને શ્રમિકોએ પાસ ખરીદી કર્યાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે આરોપી અમિત મોટવાણી સહિત 11ની ધરપકડ કરી છે. હાલમાં પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે. લોકડાઉનના કારણે લોકોને વતનમાં પહોંચાડવા માટે સરકાર દ્વારા પાસ ઈશ્યૂ કરવામાં આવે છે. આ પહેલા પણ રાજકોટમાં શ્રમિકોને બોગસ પાસ કાઢી આપનાર ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. આ શખ્સો લોકો પાસેથી 4 હજાર રૂપિયા લઈને પાસ કાઢી આપવાની ખાતરી આપતા હતા. જેને લઇને પોલીસે દિપેન કોટેચા, સંજય મકવાણા અને ગૌરાંગ દવે નામના શખ્સોની અટકાયત કરી હતી. સંજય મકવાણા ઈ-પાસ કાઢીને આપવાના નામે રૂપિયા ઉઘરાવતો હતો. આરોપી સંજય મકવાણાએ વ્હોટ્સએપમાં સ્ટેટસ પણ રાખ્યુ હતુ. વોટ્સએપ પર દસ્તાવેજ મોકલીને સંજય પાસ કાઢી આપતો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
Embed widget