શોધખોળ કરો

રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશનને જાહેર કર્યું લોકડાઉન, જાણો કયાં દિવસે બંધ રહેશે બુકિંગ

રાજકોટમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. આ સ્થિતિમાં લોકોડાઉન જ એક વિકલ્પ હોવાનું સામે આવતા હવે વ્યવસાયિક એસોશિયએશન દ્રારા પણ બુકીંગ બંધ કરી દીધું છે. છેલ્લા ત્રણ દિવસથી ટ્રાન્સપોર્ટની ઓફિસમાં બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું છે.

રાજકોટમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. આ સ્થિતિમાં લોકોડાઉન જ એક વિકલ્પ હોવાનું સામે આવતા હવે વ્યવસાયિક એસોશિયએશન દ્રારા પણ બુકીંગ બંધની જાહેરાત કરાઇ છે. . ત્રણ દિવસ સોમ, મંગળ, બુધ  ત્રણ દિવસ બુકિંગ બંઘ રાખવાની જાહેરાત કરી છે.

રાજકોટ છેલ્લા કેટલાક દિવસથી કોરોનાની મહામારી સામે મહાજંગ લડી રહ્યું છે. એક બાજુ હોસ્પિટલમાં બેડ નથી તો બીજી તરફ ઓક્સિજન માટે પણ મોટી લાઇનો જોવા મળે છે. તો બીજી તરફ રેમડેસિવિર ઇંજેકશન માટે પણ દર્દીના સ્વજનો રઝળપાટ કરી રહ્યાં છે. રાજકોટને કોરોના વાયરસે ભરડામાં લીધો છે. સ્થિતિની ગંભીરતાને જુદા હવે જુદા- જુદા સંગઠન લોકડાઉન તરફ વળ્યાં છે. આ સ્થિતિમાં રાજકોટની ટ્રાન્સપોર્ટ એસોશિએશનને પણ બંધનો નિર્ણય લીધો છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશન ની 700 ઓફીસ  સોમ, મંગળ, બુધ એમ ત્રણ દિવસ બંધ રહેશે.. દ્વારા સોમ,મંગળ,બુધવારે બંધ રાખવામાં આવ્યું છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ત્રણ દિવસ સુધી બુકીંગ બંધ કરવામાં આવ્યું છે. જો કે બંધ દરમિયાન  અનાજ,કિરણા, જીવન જરૂરી વસ્તુઓનું ટ્રાન્સપોર્ટ ચાલુ રહેશે...

રાજકોટ શહેર અને સમગ્ર જિલ્લો હાલ કોરોનાગ્રસ્ત છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 598 નવા કોરોના કેસ નોંધાયા છે તો અત્યાર સુધીમાં કોરોનાના કારણે 398 લોકોના મૃત્યુ થયા છે. રાજકોટ કોર્પોરેશનમાં નોંધાયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં કોરોનાથી 10 લોકોએ જીવ ગૂમાવ્યાં છે.

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 26, સુરત  કોર્પોરેશનમાં 23,  રાજકોટ કોર્પોરેશન-10, મહેસાણા 4, વડોદરા કોર્પોરેશન-10,  સુરત-2, જામનગર કોર્પોરેશન 7, ભાવનગર કોર્પોરેશન-2,   બનાસકાંઠા-4, જામનગર-7, દાહોદ 1, કચ્છ 9, પાટણ 4,  સુરેન્દ્રનગર 5, ગાંધીનગર કોર્પોરેશન 1, વડોદરા 6, પંચમહાલ 1, ભાવનગર 2, સાબરકાંઠા 5, અમરેલી 2, મહીસાગર 2, ગાંધીનગર 1, ખેડા 1, જૂનાગઢ કોર્પોરેશન 3, ભરુચ 2, જૂનાગઢ 2, વલસાડ 2, આણંદ 1, અરવલ્લી 2, મોરબી 3, અમદાવાદ 1, છોટા ઉદેપુર 1,   દેવભૂમિ દ્વારકામાં 1, રાજકોટ 4 અને  બોટાદમાં 1 મોત થયું છે. 

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

અમદાવાદ કોર્પોરેશનમાં 5619,  સુરત કોર્પોરેશનમાં 1472, રાજકોટ કોર્પોરેશન 546, મહેસાણા 531, વડોદરા કોર્પોરેશન-528, સુરત 404,  જામનગર કોર્પોરેશન-383, ભાવનગર કોર્પોરેશન  361,  બનાસકાંઠા 297, જામનગર-285,  દાહોદ 250,   કચ્છ 232, પાટણ 230,  સુરેન્દ્રનગર 199, ગાંધીનગર કોર્પોરેશન 188, વડોદરા 178, પંચમહાલ 176,   ભાવનગર 175, સાબરકાંઠા 161, અમરેલી 158, મહીસાગર 157, તાપ 156, ગાંધીનગર 155, ખેડા 149,   જૂનાગઢ કોર્પોરેશન 137, ભરુચ 135,  નવસારી 125,  જૂનાગઢ 122, ગીર સોમનાથ 121, વલસાડ 118, આણંદ 92, અરવલ્લી 77, મોરબી 66, અમદાવાદ 60, છોડા ઉદેપુર 58,   દેવભૂમિ દ્વારકા 52, રાજકોટ 52, પોરબંદર 51, નર્મદા 35, ડાંગ 28 અને બોટાદ 21 કેસ નોંધાયા હતા.  

ટોપ સ્ટોરી

રાજકોટ લૂંટ અને હત્યા કેસમાં મોટી સફળતા,આરોપીઓ ઉદયપુરથી ઝડપાયા, જાણો શું છે મામલો?
રાજકોટ લૂંટ અને હત્યા કેસમાં મોટી સફળતા,આરોપીઓ ઉદયપુરથી ઝડપાયા, જાણો શું છે મામલો?
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  
પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ નામ સાત પર પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ નામ સાત પર પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
Embed widget