શોધખોળ કરો

દક્ષિણ ગુજરાતના આ શહેરમાં માત્ર ત્રણ કલાકમાં જ અધધ 9 ઈંચ વરસાદ ખાબક્યો, નદી-નાળા છલકાતાં લોકો જોવા ઉમટ્યાં

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ હતી. સુરત જિલ્લાના ઉમરપાડામાં જાણે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતાં. શનિવારે માત્ર ત્રણ કલાકમાં જ ઉમરપાડામાં 9 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો

સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે બીજી બાજુ વરસાદે માજા મુકી છે. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ હતી. સુરત જિલ્લાના ઉમરપાડામાં જાણે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતાં. શનિવારે માત્ર ત્રણ કલાકમાં જ ઉમરપાડામાં 9 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. શનિવારે સુરત જિલ્લાના ઉમરપાડામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેના કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું.જ્યારે ઉપરવારસમાં અને ઉમરપાડામાં ધોધમાર વરસાદ ખાબકતાં આસપાસની નદી અને નાળાઓ છલકાતાં લોકો જોવા ઉમટી પડ્યાં હતાં. ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશાલી જોવા મળી હતી અને બજારમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે ખરીદી કરવા ગયેલા લોકો લોકો ફસાઈ ગયા હતાં. ઉમરપાડા તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. 2 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં 230 મીમી વરસાદ નોંધાયો હતો. માત્ર 3 કલાકમાં અધધ 9 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે નદી-નાળામાં નવા નીર આવ્યા હતાં. માત્ર 10 કિલોમીટરની ત્રીજ્યામાં જ વરસાદ વરસ્યો હતો.

ટોપ સ્ટોરી

દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ
દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
સુરતમાં ગરબા રમતા રત્નકલાકારનું મોત, છાતીમાં દુખાવો થતાં ઢળી પડ્યા
સુરતમાં ગરબા રમતા રત્નકલાકારનું મોત, છાતીમાં દુખાવો થતાં ઢળી પડ્યા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પલ્લી પર ઘીનો અભિષેક
Hun To Bolish : હું તો બોલીશ : સરકારે જ ખોલી પુલની પોલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી પોલીસની પિટાઈ ?
Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગુજરાત કૃષિ વિભાગમાં મોટો વહીવટી ધરખમ ફેરબદલ: 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતીના આદેશ
ગુજરાત કૃષિ વિભાગમાં મોટો વહીવટી ધરખમ ફેરબદલ: 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતીના આદેશ
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય
દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય
PF પેન્શન સ્કીમમાં મોટો ફેરફાર: દર મહિને ₹9,600 પેન્શન મેળવવાના આ રહ્યા નવા નિયમો
PF પેન્શન સ્કીમમાં મોટો ફેરફાર: દર મહિને ₹9,600 પેન્શન મેળવવાના આ રહ્યા નવા નિયમો
WPL 2027 Auction: 146 ખેલાડીઓ અને માત્ર 27 સ્લોટ, BCCIએ જાહેર કરી પૂરી લિસ્ટ

Embed widget