શોધખોળ કરો
સુરત: સ્કૂલમાં સતત બીજા દિવસે કોરોનાના કેસ નોંધાયા, જાણો વિગતો
સુરતની સ્કૂલમાં આજે પણ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. આજે પણ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા સ્કૂલોમાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
![સુરત: સ્કૂલમાં સતત બીજા દિવસે કોરોનાના કેસ નોંધાયા, જાણો વિગતો Corona's case was reported in a school in Surat સુરત: સ્કૂલમાં સતત બીજા દિવસે કોરોનાના કેસ નોંધાયા, જાણો વિગતો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/23034103/covid19.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરત: સુરતની સ્કૂલમાં આજે પણ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. આજે પણ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા સ્કૂલોમાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં બે ક્લાર્ક અને એક વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝોટિવ આવ્યો છે.
આ પહેલા ગુરૂવારે સુરત શહેરમાં 2 શિક્ષકો અને 3 વિદ્યાર્થી કોરોના સંક્રમિત હોવાના સમાચાર સામે આવતાં વાલીઓમાં ફફડાટ ફેલાયો ગયો હતો.
રાંદેર, અઠવા અને લીંબાયત ઝોન માંથી પોઝિટિવ કેસ સામે આવ્યા છે. 60 શાળા કોલેજમાં 2575 વિદ્યાર્થીઓ અને શિક્ષકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોરોના સંક્રમિત આવતા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સાથે જ સ્કૂલને સેનેટાઇઝ કરાઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સમાચાર
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)