શોધખોળ કરો

ગુજરાતના કયા જાણીતા શહેરમાં કોરોનાએ મચાવ્યો કાળો કેર? 15 દિવસમાં જ માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન થઈ ગયા ડબલ

સુરત શહેરમાં છેલ્લા 15 દિવસમાં જ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન બમણા થઈ ગયા છે. અઠવા વિસ્તારમાં 327 કન્ટેન્ટન્ટમેન્ટ ઝોન થયા છે. જ્યારે રાંદેર વિસ્તારમાં 385 કન્ટેન્ટન્ટમેન્ટ ઝોન થયા છે. દિવાળી સમયે સુરતમાં 830 માઈક્રો કન્ટેન્ટન્ટમેન્ટ ઝોન હતા, જે વધી ને 1508 થયા છે.

સુરતઃ દિવાળી પછી ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. એમાં પણ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ આ ચાર મહાનગરોમાં સૌથી વધુ કોરોનાનો કહેર છે. ત્યારે આ ચાર શહેરમાં અત્યારે નાઇટ કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યું છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ રોકવા તંત્ર પગલા ભરી રહ્યું છે. આમ છતાં કોરોના કાબૂમાં આવવાનું નામ લેતો નથી. સુરત શહેરમાં છેલ્લા 15 દિવસમાં જ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન બમણા થઈ ગયા છે. અઠવા વિસ્તારમાં 327 કન્ટેન્ટન્ટમેન્ટ ઝોન થયા છે. જ્યારે રાંદેર વિસ્તારમાં 385 કન્ટેન્ટન્ટમેન્ટ ઝોન થયા છે. દિવાળી સમયે સુરતમાં 830 માઈક્રો કન્ટેન્ટન્ટમેન્ટ ઝોન હતા, જે વધી ને 1508 થયા છે. કોવિડ સારવાર આપતી હોસ્પિટલ સાથે પાલિકાની બેઠક યોજાઇ હતી. રાજ્યમાં ડિસેમ્બરના પ્રથમ દિવસે કોવિડ-19ના નવા 1477 કેસ નોંધાયા હતા. રાજ્યમાં વધુ 15 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4004 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,885 એક્ટિવ કેસ છે, જ્યારે 1,92,368 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 81 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,804 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,11,257 પર પહોંચી છે. રાજ્યમાં ગઈ કાલે અમદાવાદ કોર્પોરેશનમાં 10, સુરત કોર્પોરેશમાં 2, અમરેલીમાં 1, પાટણમાં 1, વડોદરામાં 1 મળી કુલ 15 લોકોને કોરોના ભરખી ગયો હતો. અમદાવાદ કોર્પોરેશનમાં 311, સુરત કોર્પોરેશનમાં 214, વડોદરા કોર્પોરેશનમાં 140, રાજકોટ કોર્પોરેશનમાં 94, મહેસાણામાં 67, સુરતમાં 50, ખેડામાં 48, વડોદરામાં 41, ગાંધીનગરમાં 34, ગાંધીનગર કોર્પોરેશન અને જામનગર કોર્પોરેશનમાં 30-30, બનાસકાંઠામાં 29, અમરેલીમાં 28, કચ્છમાં 23, અમદાવાદમાં 21, મહિસાગરમાં 21, મોરબીમાં 21, પંચમહાલમાં 21, સાબરકાંઠામાં 19 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કાલે કુલ 1547 દર્દી સાજા થયા હતા અને 68,852 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 78,94,467 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.06 ટકા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,26,940 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,26,752 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 188 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

ટોપ સ્ટોરી

Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
સુરતમાં ગરબા રમતા રત્નકલાકારનું મોત, છાતીમાં દુખાવો થતાં ઢળી પડ્યા
સુરતમાં ગરબા રમતા રત્નકલાકારનું મોત, છાતીમાં દુખાવો થતાં ઢળી પડ્યા
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર

વિડિઓઝ

Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
1.27 લાખ રૂપિયામાં ક્રૂઝ કંટ્રોલવાળી બાઈક, Hero એ રાઈડર્સને આપી મોટી સરપ્રાઈઝ
1.27 લાખ રૂપિયામાં ક્રૂઝ કંટ્રોલવાળી બાઈક, Hero એ રાઈડર્સને આપી મોટી સરપ્રાઈઝ
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
Embed widget